જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે…
View More જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયોCategory: ક્રાઇમ
Crime
જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયા
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…
View More જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયાજામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલો
જામનગરમાં મિલકતના ભાગને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખોજાવાડ વિસ્તારમાં રહેતા એક વકીલે પોતાના ભાણેજ અને સગી બહેન સામે…
View More જામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલોજામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નિવાસી તબીબી અધિકારી સાથે ગેરવર્તન કરી ધાક-ધમકી આપવાના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો…
View More જામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકીટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયો
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલકતોને નુકસાન કરવા બાબતે ગામલોકોએ આપેલા ઠપકાનો ખાર રાખીને એક શખ્સે 75 વર્ષના વૃદ્ધ પર લોખંડના દાબીયા પાઇપ વડે હુમલો…
View More ટંકારાના હરબટિયાળીમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત; બનાવ હત્યામાં પલટાયોશેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…
View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસ
ધોકાવડે બેફામ ફટકારી, હુમલાખોર પુત્રની ધરપકડ, માતાની હાલત ગંભીર સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના ઝાંખરવાડામાં દારૂના પૈસા માટે નસેડી પુત્રનો જનેતાની હત્યાનો પ્રયાસસુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયુંભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપ
ભાવનગર માં પ્રેમસંબંધ અને લગ્નના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. યુવતી દ્વારા યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાન અને…
View More ભાવનગરમાં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આક્ષેપરાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર હવાઈ માર્ગે ગેરકાયદેસર રીતે સોના-ચાંદીની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના વારાણસીથી એર કાર્ગો મારફતે…
View More રાજકોટમાં પકડાયેલ 181 કિલો ચાંદીમાં ટેક્ષ ચોરીની શંકા