શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે…
View More ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલોCategory: ક્રાઇમ
Crime
ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી
રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…
View More ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરીતને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…
View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટઅમરેલીમાં ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, પોતાના રાજ્ય થી 590 કિ.મી.દૂર ગામોને નિશાન બનાવતી
ગુગલ મેપથી ગામમાં જઈ રેકી કરી બંધ મકાનને નિશાન બનાવતા, ચોરી કરી હેલ્મેટ પહેરીને પોતાના વતન ભાગી જતાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામમાં થયેલી…
View More અમરેલીમાં ચોરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, પોતાના રાજ્ય થી 590 કિ.મી.દૂર ગામોને નિશાન બનાવતીપોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી સાયબર ક્રાઈમના નામે નકલી ડીવાયએસપી બનીને લોકો પાસેથી પૈસા પડાવતા એક શાતિર શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપીની…
View More પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયોભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે ભચાઉ પોલીસે બાતમીના આધારે હિંમતપુરા વિસ્તારમાં દરોડો પાડીને માદક પદાર્થ ગાંજાના…
View More ભચાઉમાંથી એક શખ્સ 4.67 લાખની રોકડ અને 255 ગ્રામ ગાંજા સાથે ઝડપાયોજામનગરમાં ઉલટી ગંગા, પતિએ પોતાની પત્ની સામે હુમલાની ફરિયાદ નોંધાવતા ચકચાર
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. પોતાના દીકરાને મળવા માટે સાસરીએ ગયેલા પતિએ પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત…
View More જામનગરમાં ઉલટી ગંગા, પતિએ પોતાની પત્ની સામે હુમલાની ફરિયાદ નોંધાવતા ચકચારજામજોધપુરના શેઠવડાળામાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા
જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કોપર વાયર, મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,55,060નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ…
View More જામજોધપુરના શેઠવડાળામાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયાજામનગરમાં વિકલાંગ મહિલાના પુરૂષ મિત્ર પર પરિવારજનો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક વિકલાંગ મહિલાએ પોતાના જ ભાઈ, ભાભી તથા પરિવારજનો સામે પોતાના મિત્ર ઉપર હુમલો કરવા તેમજ પોતાને માર મારી જાનથી…
View More જામનગરમાં વિકલાંગ મહિલાના પુરૂષ મિત્ર પર પરિવારજનો દ્વારા લાકડાના ધોકા વડે હુમલોરાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયા
અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી…
View More રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયા