શહેરના આજીડેમ પાસે આવતા અણીયારા ગામમાં જમીનના રસ્તા પર માટી પૂરવા બાબતે થયેલા વિવાદમાં એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતને જાનથી મારી નાખવાની અને પગ ભાંગી…
View More અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયોCategory: ક્રાઇમ
Crime
મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટતળાજાની મહિલાનું બેન્ક બેલેન્સ માઇનસ રૂા.આઠ કરોડ થઇ ગયું
દેશ વિદેશમા આચરવામાં આવતા સાયબર ક્રાઈમ નો ભોગ તળાજા જેવા નાના શહેરોના રહેવાસીઓ જે નિર્દોષ હોવા છતાંય ભોગબની રહ્યાછે.જે વ્યક્તિ ના બેંક એકાઉન્ટ હોય તેના…
View More તળાજાની મહિલાનું બેન્ક બેલેન્સ માઇનસ રૂા.આઠ કરોડ થઇ ગયુંખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યો
ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક…
View More ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યોઉપલેટાના ખારચીયા ગામે હોમગાર્ડ જવાને ચારિત્ર્યની શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી
ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે ચારિત્ર્યની શંકામાં પરિણીતાની તેના જ પતિ હોમગાર્ડ જવાને દોરડા વડે ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…
View More ઉપલેટાના ખારચીયા ગામે હોમગાર્ડ જવાને ચારિત્ર્યની શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારીભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયા
ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…
View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયાસગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદ
અમદાવાદની વિશેષ POCSO કોર્ટે બુધવારે એક 15 વર્ષીય નાબાળિકા છોકરીને જાહેર સ્થળે જબરદસ્તી ચુંબન કરનાર આરોપીને છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ જ કેસમાં…
View More સગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદકેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસે ઘાસચારાની આડમાં થતી વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખમીદાણા ગામની સીમમાં એક ખેતરમાંથી ₹2.52 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ…
View More કેશોદના ખીમદાણા ગામની સીમમાં ઘાસચારાની આડમાંથી 2.52 લાખનો દારૂ ઝડપાયોઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજે
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન…
View More ઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજેસલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
મહારાષ્ટ્રમાંથી રેલવે પાર્સલ મારફતે પ્રતિબંધિત દવા જામનગર પહોંચાડાતી હતી, ત્યાંથી સલાયા લઇ જઇ જહાજ મારફતે દુબઇ-યમન મોકલી દેવાતી હતી, 81 લાખની કિંમતની 9.50 લાખ કેપ્સ્યુલ…
View More સલાયામાંથી દરિયામાર્ગે ગેરકાયદેસર દવા એકસપોર્ટ કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું