રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)નું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના અને તેની...
ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ આપેલી...
પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે દરોડો...
યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના...
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના ઉપરાઉપરી...
ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે, સગીરા...
રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત ડાભી...
ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના પહેલાં...
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર ને...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે. આ...