તિજોરીના તાળાં તોડતો તસ્કર સીસીટીવીમાં કેદ ધ્રાંગધ્રા ના બગીચા રોડ પર આવેલા વોટર સપ્લાય ના કારખાનામાં રાત્રીના સમયે શટરના તાળા તોડી તિજોરીમાં પડેલા 60 હજાર…
View More ધ્રાંગધ્રાના વોટર સપ્લાયના કારખાનામાં 60 હજારની ચોરીCategory: ક્રાઇમ
Crime
અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યું
ધારી પોલીસ મથકની પાછળ છ માસથી વાવેલો 117 કિલો લીલો ગાંજો કબજે કરાયો ધારી પોલીસ ઇંગ્લીશ, દેશી દારૂૂ, રેતી અને વાહનોની હપ્તાખોરીમા વ્યસ્ત છે તેવા…
View More અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યુંખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને…
View More ખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને…
View More ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયાબોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલો
શહેરમાં જામનગર રોડ ઉપર મનહરપુર-1માં બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઈટ બિલના રૂૂપિયા માંગતા પરિણીતા ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો…
View More બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલોપ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું
વડલી ગામમાં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પાડી દીધો હતો. બાદમાં બનેવીએ લાકડું તેના પેટના ભાગે મારતાં ગંભીર…
View More પ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધુંફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈ
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર સંતોષ પાર્કમાં રહેતા આરએમસીના સિનિયર ક્લાર્ક અને તેની માતાને ફિક્સ ડિપોઝીટ પોલીસીમાં રોકાણ કરાવી પાકતી મુદતે નાણા પરત ન…
View More ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાવી આરએમસી સ્પોર્ટસ સંકુલના સિનિયર ક્લાર્ક સાથે 5.20 લાખની ઠગાઈગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર…
View More ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપઠેબચડાના ખેડૂતે 19 કરોડની સામે 34 કરોડ ચૂકવ્યા, છતાં વ્યાજખોરો ધરાતા નથી!
વધુ પચાસ લાખથી એક કરોડની ઉઘરાણી, પોલીસ કમિશનરને અરજી કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ રાજકોટ નજીક આવેલા ઠેબચડા ગામમાં રહેતા ખેડૂતે સાત વ્યાજખોર પાસેથી લીધેલી…
View More ઠેબચડાના ખેડૂતે 19 કરોડની સામે 34 કરોડ ચૂકવ્યા, છતાં વ્યાજખોરો ધરાતા નથી!નવાગામના યુવાને યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી પિતાને મારી નાખવાની આપી ધમકી
નવાગામમાં રહેતાં એક યુવાને જે યુવતિ સાથે તેની સગાઇની વાત ચાલુ હતી તે યુવતિને લગ્ન વગર પોતાની સાથે પત્નિની જેમ રાખી બાદમાં સામા કાંઠાની એક…
View More નવાગામના યુવાને યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી પિતાને મારી નાખવાની આપી ધમકી