મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેડ કરી ખરાબામાં છુપાવી રાખેલ…

View More મોરબીના ફડસર ગામેથી 5.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે…

View More જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયો

વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા

વેરાવળ શહેરમાં મોટા કોળી વાળા વિસ્તારમાં જુગાર કલબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે કાર્યવાહી કરી…

View More વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા

વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી…

View More વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ…

View More વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા

હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયો

સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર…

View More હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયો

ગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇ

ગોંડલ નાં જામવાડી જીઆઈડીસી માં હજુ મહીના પહેલાં ફુડ વિભાગ દ્વારા બે જગ્યાએ થી મરચુ,હળદર સહિત ભેળસેળ યુક્ત મસાલા નો રુ.3 કરોડ ની કિંમત નો…

View More ગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇ

માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો

માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…

View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો

જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…

View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર

  પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…

View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર