જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે…
View More જાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાCategory: ક્રાઇમ
Crime
વીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારી
વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલ મહિલાની ભૂવાએ છેડતી કર્યા બાદ આ મામલે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટ બાદ વાત મારામારી સુધી પહોંચી…
View More વીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારીધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી
ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ…
View More ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળીરાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીન
રાજકોટમાં બોગસ GST બીલ કૌભાડમાં હાલ જેલમા રહેલા અમદાવાદમાં કરોડો રૂૂપિયાના GST કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. 8 ઓક્ટોબર 2024ના મહેશ…
View More રાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીનભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો
570 પેટી વિદેશી દારૂ અને 84 પેટી બીયર ભરેલ ટેન્કર સાથે ચાલકની ધરપકડ ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી એલસીબી પોલીસે 570 પેટી ઇંગલિશ દારૂૂ અને 84 પેટી…
View More ભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયોવીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ
પથ્થરમારામાં સંડોવાયેલ ન હોય તેવા લોકોની પણ ધરપકડ સામે મૃતકના પરિવારની નારાજગી રાજકોટ વિંછીયામાં પથ્થરમારાના મામલે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. જેમાં પોલીસ…
View More વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિમુન્દ્રામાં 150 કરોડની ટ્રામાડોલના નિકાસના કેસમાં રાજકોટની પેઢીના ભાગીદારની ધરપકડ
મુદ્રા કસ્ટમ્સ, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ આફ્રિકન દેશોમાં ટ્રામાડોલ, એક માનસિક પદાર્થની ગેરકાયદેસર નિકાસમાં સંડોવાયેલા રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 27…
View More મુન્દ્રામાં 150 કરોડની ટ્રામાડોલના નિકાસના કેસમાં રાજકોટની પેઢીના ભાગીદારની ધરપકડમોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ચાઈનીઝ દોરીનો ઉપયોગ મકરસંક્રાંતિ દરમિયાન કરવામાં આવે તેના કારણે અબોલ પક્ષી, વાહનચાલકો સહિતના લોકોને શારીરિક નુકસાન થતું હોય અને ઘણી…
View More મોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્તભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ…
View More ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોતબોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર