ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા, ત્રણની અટકાયત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર…
View More શિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંકCategory: ક્રાઇમ
Crime
ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો
ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…
View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધોરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોપ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબી
એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ., લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત…
View More પ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબીજાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક…
View More જાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયોપાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇ
રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GSTવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું…
View More પાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા
એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ…
View More ક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયાપૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો…
View More પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યુંબોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ
રાજકોટ માંથી પકડાયેલ જીએસટી બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે.…
View More બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડવડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગ
22 લાખના દારૂ ભરેલું ટેન્કર છોડાવવા SMCની ટીમ ઉપર ટોળાંએ હુમલો કર્યો: ત્રણ શખસોની ધરપકડ, આઠ વોન્ટેડ વડોદરા હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રકને પકડવા ગયેલી…
View More વડોદરા પાસે SMCની ટીમ ઉપર બુટલેગરોનો પથ્થરમારો, PSIનું ફાયરિંગ