રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં…
View More અજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુCategory: અમરેલી
બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથું
બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ…
View More બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથુંરાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક…
View More રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇહિન્દુ યુવક સાથે લગ્ન કરવાની જીદમાં મુસ્લિમ યુવતીની હત્યા
અમરેલી જિલ્લાના ખાંભામાં પિતાએ જ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી 181ને મદદે બોલાવી પણ પોલીસને માત્ર લાશ જ હાથ લાગી ખાંભાના ડેડાણ ગામે પઓનર કિલિંગથનો…
View More હિન્દુ યુવક સાથે લગ્ન કરવાની જીદમાં મુસ્લિમ યુવતીની હત્યાઅમરેલીના મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા
ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. અહીંથી ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર અને ટાંકી…
View More અમરેલીના મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયાસૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુ
વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવ્યું: પેપરલીક અંગે તપાસ શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમસ્ટર-4 અને સેમેસ્ટર-2ની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમરેલીની…
View More સૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુVIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત
અમરેલીના ગીરિયા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત થયું છે. આ વિમાન…
View More VIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોતઅમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ
માણેકપરાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા રહેતી એક સગીરા પર ખુદ તેના પિતાના મિત્રએ નજર બગાડી સંબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા…
View More અમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસઅમરેલી પોલીસ દળમાં ફરજમાં બેદરકારી દાખવનાર 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
અમરેલી જિલ્લા પોલીસ દળમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલાના ASP વલય વૈદ્યે વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન…
View More અમરેલી પોલીસ દળમાં ફરજમાં બેદરકારી દાખવનાર 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા