અમરેલીમાં નાર્કોટિક્સ સ્નિફર ડોગે 1.39 કિલો ગાંજો શોધ્યો, એક શખ્સ ઝડપાયો

અમરેલી શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચે નાર્કોટિક્સ સ્નિફર ડોગ ડમીની મદદથી મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના હેઠળ, પી.આઈ. આર.ડી. ચૌધરીની ટીમે…

View More અમરેલીમાં નાર્કોટિક્સ સ્નિફર ડોગે 1.39 કિલો ગાંજો શોધ્યો, એક શખ્સ ઝડપાયો