શિયાળાની શરૂૂઆત થતાં જ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે (17 નવેમ્બર) અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. લીલીયાના અંટાળીયા…
View More લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરીCategory: અમરેલી
ધારીમાં પ્રેમસંબંધના મનદુ:ખમાં હત્યા કરનાર યુવાનને આજીવન કેદ
ધારીના હિમખીમડી પરામાં ત્રણ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં યુવક યુવતી ભાગી ગયાની ઘટનામાં અહીંના આધેડની હત્યા કરવાના કેસમાં અદાલતે યુવકને આજીવન કેદની સજા અને બે…
View More ધારીમાં પ્રેમસંબંધના મનદુ:ખમાં હત્યા કરનાર યુવાનને આજીવન કેદઅમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરી
અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ સામે વ્હાઈટ હાઉસમાં સર્જક સ્કીન આર્ટ નામના પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા યુવકે પ્રેસ માલિક સાથે રૂૂપિયા 5.21 લાખની છેતરપીંડી આચરી હોવાની…
View More અમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરીઅમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયું
અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે…
View More અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયુંવડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી…
View More વડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ…
View More ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યાઅમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ
ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો; ત્રણેય આરોપીઓને 6.08 લાખનો દંડ પણ ફટકારતી સેશન્સ કોર્ટ અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ:ગુજરાતના ઈતિહાસના પ્રથમ ચુકાદા પર સંઘવીએ…
View More અમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદઅમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
જાફરાબાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અમરેલીની મહિલા સાથે અનૈતિક સબંધ હોય ગઈકાલે આ મહિલા સાથે મળી ખુદ પત્નિના ચારિત્ર પર શંકા કરી…
View More અમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યોવિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયા
બાબરાના ફુલઝર ગામમાં થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા, પાટીદારોની બેઠકમાં ધગધગતા ભાષણો કયારે કોની ઘરે આફત આવે અને કોના ડેલે કોનું હથિયાર ઉભુ થાય તે…
View More વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયાખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોત
કિશોરનો પગ લપસતા ડેમમાં પડી ગયો ખાંભાના ભાડ ગામે ખોડિયાર ડેમમાં પડેલી ભેંસને હાંકવા જતા કિશોરનો પગલ લપસી જતા ડેમમાં પડી ગયો હતો. જેના કારણે…
View More ખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોત