ગુજરાત મિરર, રાજકોટ,તા.17 ઉપલેટામાં રસુલપરા વિસ્તારમાં રહેતાં રાજુ મધુભાઈ મકવાણા (ઉ.45) નામના યુવાને ગત તા.15ના રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે…
View More ઝૂંપડુ સળગી જતાં ગુમસુમ રહેતા યુવાનનો ઝેર પી આપઘાતપ્રભાવશાળી પ્રચાર માટે કોંગ્રેસે 40 ધુરંધરોને મેદાને ઉતાર્યા
ગુજરાત મિરર, રાજકોટ, તા. 17 ગુજરાતમાં એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાની…
View More પ્રભાવશાળી પ્રચાર માટે કોંગ્રેસે 40 ધુરંધરોને મેદાને ઉતાર્યામત કે લીયે કુછ ભી, દિયોદરના ધારાસભ્યે દંડવત પ્રણામ કર્યા
ગુજરાત મિરર, બનાસકાંઠા,તા.17 બનાસકાંઠાના દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો એક ભાવુક અંદાજ જોવા મળ્યો હતો. પોતાના માદરે વતન મોજરું ગામે આયોજિત ચૂંટણી સભામાં…
View More મત કે લીયે કુછ ભી, દિયોદરના ધારાસભ્યે દંડવત પ્રણામ કર્યાતું શેનો નેતા છે? તને મેં જીતાડયો અને મેં જ હરાવ્યો હતો, આંકડા જોઈ લેજે
ગુજરાત મિરર, વડોદરા,તા.17 વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્રણેય પાર્ટીઓના નેતા નિવેદનબાજી કરીને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યા છે. ત્યારે વાઘોડિયાના પૂર્વ…
View More તું શેનો નેતા છે? તને મેં જીતાડયો અને મેં જ હરાવ્યો હતો, આંકડા જોઈ લેજે11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!
મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનેક છબરડા, અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ રાજ્યમાં ત્રણ જિલ્લામાં ત્રણ અલગ અલગ નામ સાથે વોન્ટેડ છે ગુજરાત મિરર, અમદાવાદ,તા.17 ગુજરાત…
View More 11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!માતાજીના સોગંદ… આ ચૂંટણીમાં દેશી કે વિદેશી દારૂ પાઇ મત નહીં માગીએ!
ગુજરાત મિરર, ગાંધીનગર,તા.17 ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ જામતો હોય છે, ત્યારે મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રલોભનો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ખાસ કરીને…
View More માતાજીના સોગંદ… આ ચૂંટણીમાં દેશી કે વિદેશી દારૂ પાઇ મત નહીં માગીએ!કોંગ્રેસે મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો, રાત્રે બે વાગ્યે મારી ટિકિટ કાપી; નિવૃત્ત આર્મીમેનનો વલોપાત
ગુજરાત મિરર, વડોદરા તા.17 આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે…
View More કોંગ્રેસે મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો, રાત્રે બે વાગ્યે મારી ટિકિટ કાપી; નિવૃત્ત આર્મીમેનનો વલોપાતસુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે. મંદિરના મહંતોની કથિત જોહુકમી અને દાદાગીરીથી ત્રસ્ત ગ્રામજનોએ…
View More સુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કારચૂંટણી આયોગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સાથે સાંજે વીડિયો કોન્ફરન્સ
ગુજરાત મિરર રાજકોટ,તા.17 ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું…
View More ચૂંટણી આયોગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સાથે સાંજે વીડિયો કોન્ફરન્સપુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિત
સરકારે જથ્થાની કરી ફાળવણી છતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠો ન પહોંચાડતા બાળકો ઘરેથી નાસ્તો લાવવા મજબૂર ગુજરાત મિરર, રાજકોટ,તા.17 પુરવઠા વિભાગની ઢીલી નીતિના…
View More પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિત