પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણેકોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશે
સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને ‘વિશેષ કોન્સર્ટ અને એકસપો પોલિસી’ હેઠળ આવરી લેવાશે, આગામી દશ વર્ષમાં અમદાવાદને ટોપ ઈવેન્ટ સિટી તરીકે ડેવલોપ કરવા સરકારની તૈયારી અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ…
View More કોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશેભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ
જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડમોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીની પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી-2 માં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને અગાઉ પટાવાળા તરીકે નોકરી કરી ચુકેલા શખ્સે ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો…
View More મોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીમોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
પૈસાની લેતી-દેતીમાં છ શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મિત્ર ઉપર પણ હુમલો માળિયા હળવદ હાઈવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા…
View More મોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાજામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર…
View More જામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચારવિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ
ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ…
View More વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટવડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામ
પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય પાસે લોકોએ કરેલા કામોનો માંગ્યો હિસાબ સમગ્ર રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનો રંગ જામતો જાય છે ત્યારે અમરેલી જીલ્લા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામબાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલો
પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી…
View More બાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલોવિજય વર્માની ‘મટકા કિંગ’ ભારત અને યુએઇમાં નંબર 1, ગ્લોબલ ટોપમાં એન્ટ્રી
રોય કપૂર ફિલ્મ્સની સિરીઝ ’મટકા કિંગ’માં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે, તે ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહી છે. આ સિરીઝ 17 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર…
View More વિજય વર્માની ‘મટકા કિંગ’ ભારત અને યુએઇમાં નંબર 1, ગ્લોબલ ટોપમાં એન્ટ્રી