ઈરાનમાં 8 સ્ત્રીઓને ફાંસીની સજા છેલ્લી ઘડીએ રદ

પોતાની વિનંતી ઈરાની સરકારે સ્વીકારવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યકત કયો: ચાર સ્ત્રીઓને તરત મુક્તિ: અન્ય ચારને એક મહિના પછી જાન્યુઆરીના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા…

View More ઈરાનમાં 8 સ્ત્રીઓને ફાંસીની સજા છેલ્લી ઘડીએ રદ

PUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુ

દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર અંગે સરકારે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા છે કે માન્ય પ્રદૂષણ નિયંત્રણ (PUC) પ્રમાણપત્ર વિના…

View More PUC વગર પેટ્રોલ-ડીઝલ-CNG નહીં મળે! આજથી નિયમ લાગુ

હોર્મુઝ નાકાબંધી વચ્ચે યુએસના નેવી સેક્રેટરી જોન ફેલોનનું અચાનક રાજીનામું

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું મુખ્ય મથક પેન્ટાગોને બુધવારે અચાનક જાહેરાત કરી હતી કે નેવી સેક્રેટરી જોન ફેલોન તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ…

View More હોર્મુઝ નાકાબંધી વચ્ચે યુએસના નેવી સેક્રેટરી જોન ફેલોનનું અચાનક રાજીનામું

બાંગ્લાદેશમાં લાપત્તા પુજારીનો મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો

બાંગ્લાદેશના કોક્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક હિંદુ મંદિરમાં સેવા આપતા પુજારીનો મૃતદેહ વૃક્ષ પરથી લટકતો મળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ,…

View More બાંગ્લાદેશમાં લાપત્તા પુજારીનો મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો

90 ટકા મહિલા નેતાઓની કેરીયર પુરૂષોના બેડરૂમમાંથી શરૂ થાય છે

બિહારના અપક્ષ સંસદસભ્ય પપ્પુ યાદવે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 90 ટકા મહિલા નેતાઓની કારકિર્દી પુરુષોના બેડરૂૂમમાં શરૂૂ થાય છે, રાજકારણીની રૂૂમ વિના 90…

View More 90 ટકા મહિલા નેતાઓની કેરીયર પુરૂષોના બેડરૂમમાંથી શરૂ થાય છે

ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો

આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ…

View More ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો

બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ

માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના…

View More બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ

ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીર

મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની આગમાં લપેટાઈ ફાયર ફાઈટરો દોડયા ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં…

View More ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20 શ્રમિકો ગંભીર

વોટર પાર્કમાં છેડતી બાદ સગીરાને આંતરી સરાજાહેર ફટકારી

રાજકોટમાં અટલ સરોવરથી પંચાયતનગર ચોક સુધી ટપોરીઓએ રિક્ષાનો પીછો કર્યો ફિલ્મી ઢબે રિક્ષાને આંતરી ધોકા વડે તૂટી પડયા, ટોળું એકઠુ થતાં બાઈક મુકી નાસી છૂટયા…

View More વોટર પાર્કમાં છેડતી બાદ સગીરાને આંતરી સરાજાહેર ફટકારી

ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJP

કેરળ-તમિલનાડુમાં કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચાવાની શક્યતા, પશ્ર્ચિમ બંગાળમાં ભાજપને ઐતિહાસિક 130 બેઠકો મળશે પણ સત્તાથી વેંત છેટુ રહેશે રાજકીય અને ચૂંટણી પરિણામો માટે ભારતનું સૌથી…

View More ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાહેર: બંગાળમાં TMC, આસામમાં BJP