રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના તેના સૌથી મોટા હુમલાઓમાંનો એક અંજામ આપ્યો છે. એક જ રાતમાં, 619 ડ્રોન અને 47 મિસાઇલો છોડવામાં આવી હતી.…
View More યુક્રેન પર 600 ડ્રોન-મિસાઈલ દ્વારા રશિયાનો ભીષણ હુમલોપઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતાં મિત્રથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યું
એસ્ટ્રોન ચોકની ઘટના; ઉછીના રૂપિયા ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપતો હોવાનો આરોપ શહેરમાં ભોમેશ્વર મંદિર મેઇન રોડ પર રહેતા યુવાને મિત્ર પાસેથી લીધેલા…
View More પઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતાં મિત્રથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યુંસંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ અને SOG તૈનાત રહેશે, 30 જેટલા રાજકીય અગ્રણીઓ રડારમાં
આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 વોર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને…
View More સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ અને SOG તૈનાત રહેશે, 30 જેટલા રાજકીય અગ્રણીઓ રડારમાંચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. DCP ઝોન-1 દ્વારા રૂૂબરૂૂ નિરીક્ષણ કરી…
View More ચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગચૂંટણી આવી છતાં મતદાર સ્લીપ ઘરે પહોંચી નથી, QR કોડમાં અભણ ગોટે ચડ્યા
રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા મતદાર સ્લીપ ડોર ટુ ડોર પહોંચાડી નથી. રાજકીય પક્ષો ઉપર જ સ્લીપ જે તે વોર્ડમાં પહોંચાડવાની જવાબદારી…
View More ચૂંટણી આવી છતાં મતદાર સ્લીપ ઘરે પહોંચી નથી, QR કોડમાં અભણ ગોટે ચડ્યાભૂલો ભલે બીજુ બધું પણ મતદાન કરવાનું ભૂલશો નહીં
આવતીકાલે રાજકોટવાસીઓને મતદાનમાં વરસી પડવા વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો અને રાજકીય આગેવાનોની વ્યાપક અપીલ રાજકોટ સહિત ગુજરાતમાં આવતીકાલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને…
View More ભૂલો ભલે બીજુ બધું પણ મતદાન કરવાનું ભૂલશો નહીંઆનંદીબેન પટેલે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું
ગુજરાત મિરર, કાગવડ,તા.25- ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ સંગઠન અધ્યક્ષ મતિ અનારબેન પટેલે આજ રોજ ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં…
View More આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યુંસિવિલમાં ફિલ્મી સ્ટંટબાજી: દર્દી સાથે રિક્ષા છેક ઇમરજન્સી વોર્ડમાં ઘુસાડી દીધી
શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે ઇમરજન્સી વોર્ડની બહારથી જ દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવામાં…
View More સિવિલમાં ફિલ્મી સ્ટંટબાજી: દર્દી સાથે રિક્ષા છેક ઇમરજન્સી વોર્ડમાં ઘુસાડી દીધીપાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !
રાજકોટ શહેરમાં ધનંજય ફાયનાન્સ પેઢીના માલીક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેને કરોડોનું ફુલેકુ ફેરવવાના ગુનામાં હાઈકોર્ટ શરતી જામીન આપ્યા હતાં. આ ઘટનામાં પાસપોર્ટ…
View More પાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !ગુજરાત ભાજપના નવા પ્રમુખ-સંગઠનનો કાલે ‘લિટ્મસ ટેસ્ટ’
શું પાટીલ જેવું ધુરંધર રિઝલ્ટ જોવા મળશે? નવા સુકાનીની રાજકીય પીચ પર અગ્નિપરીક્ષા સંગઠનની શક્તિનો ચિતાર મળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ…
View More ગુજરાત ભાજપના નવા પ્રમુખ-સંગઠનનો કાલે ‘લિટ્મસ ટેસ્ટ’