પોતાની નિષ્ફળતા પાડોશી દેશો પર ઠોકી બેસાડવામાં પાક. માહિર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ…
View More તમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકારખાન સરની ધરપકડ પર પટના હાઇકોર્ટે લગાવી રોક
પટનાના ચર્ચિત કોચિંગ વિવાદ અને ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવેલા ખાન સરને (ફેઝલ ખાન) અદાલત તરફથી મોટી રાહત મળી છે. મંગળવાર, 9 જુનના પટનાની…
View More ખાન સરની ધરપકડ પર પટના હાઇકોર્ટે લગાવી રોકરેલવેને રસોઇ માટે બાટલા નથી મળતા! 1400 ટ્રેનમાં 17 લાખ લોકોની રસોઇ અટકી
IRCTC દ્વારા વેન્ડરને પેન્ટ્રી કારમાં ઇન્ડકશન સ્ટવ પર રસોઇ કરવા મંજૂરી અમેરિકા-ઈરાન અને મધ્ય પૂર્વના સંઘર્ષની અસર હવે ભારતીય રેલ્વેની કેટરિંગ સેવા પર પડી રહી…
View More રેલવેને રસોઇ માટે બાટલા નથી મળતા! 1400 ટ્રેનમાં 17 લાખ લોકોની રસોઇ અટકીઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવો
ઇરાનના તમામ જહાજો ડૂબાડી દીધા, બે અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની જાહેરાત કરીશું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ…
View More ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવોમોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડ
ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4399 દિવસ પૂર્ણ, પંડિત જવાહરલાલ નેહરુની બરાબરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના સતત 4,398 દિવસના 64…
View More મોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડજૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો
વર્ષ 2007માં દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી આરોપી સામે પાંચ હત્યા અને બે દુષ્કર્મના…
View More જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયોજમજીર ધોધ પર જીવના જોખમે ‘રીલ્સ’ બનાવનારા 5 શખ્સોની ધરપકડ
કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ ખાતે પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે સોશિયલ મીડિયા માટે વીડિયો (રીલ્સ) બનાવવાનો ક્રેઝ પાંચ યુવકોને ભારે…
View More જમજીર ધોધ પર જીવના જોખમે ‘રીલ્સ’ બનાવનારા 5 શખ્સોની ધરપકડજૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા
જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…
View More જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયામોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવત
મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ આજે સતત 4થા દિવસે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો દ્વારા સતત મનાઈ અને વિરોધ…
View More મોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવતકિર્તિદાન ગઢવીને 4.75 કરોડનો ધુંબો મારનાર ઠગ સામે અંતે ગુનો નોંધાયો
શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરૂૂદ્ધ કરોડો રૂૂપિયાની છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિ દરમિયાન લોક કલાકાર કિર્તીદાન…
View More કિર્તિદાન ગઢવીને 4.75 કરોડનો ધુંબો મારનાર ઠગ સામે અંતે ગુનો નોંધાયો