ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 62મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમ…
View More દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યુંપંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની
વિરાટ કોહલીની 37 બોલમાં 58 અને વેંકટેશ ઐયરની 40 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રવિવારે (17 મે) ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL2026 ની 61મી…
View More પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બનીધારની ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓ માટે નવી દિશા ખુલી
મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈન્દોર બેન્ચે ઘારમાં આવેલી ભોજશાળાના મંદિરને મા વાગ્યેવી એટલે કે મા દેવી સરસ્વતીના મંદિર તરીકે સ્વીકાર્યું એ સાથે જ ધર્મસ્થાનોનો મુદ્દો ફરી…
View More ધારની ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓ માટે નવી દિશા ખુલીકેરળમાં આજથી UDF સરકાર; કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ, રાહુલ-પ્રિયંકા પણ હાજર
કેરળમાં આજથી શાસનનો એક નવો યુગ શરૂ થયો છે. કોંગ્રેસના નેતા વીડી સતીશને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. છે. તેમની સાથે 20 અન્ય ધારાસભ્યોને…
View More કેરળમાં આજથી UDF સરકાર; કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ, રાહુલ-પ્રિયંકા પણ હાજરNEET પેપરલીક કેસમાં મોટી ધરપકડ: NTA પેનલની શિક્ષિકાએ જ બાયોલોજીનું પેપર કર્યું લીક
NEET-UG પરીક્ષાના પેપર લીક કેસમાં CBIએ વધુ એક મોટી સફળતા મેળવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેના એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની ટીચર મનીષા ગુરુનાથ મંડરેની…
View More NEET પેપરલીક કેસમાં મોટી ધરપકડ: NTA પેનલની શિક્ષિકાએ જ બાયોલોજીનું પેપર કર્યું લીકઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજ
શાંતિ વાટાઘાટો નિષ્ફળ, ઇરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણની માંગ ટ્રમ્પે ફગાવી અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય અધિકારીઓ ઈરાન પર સંભવિત હુમલા કરવા માટે ટાર્ગેટની…
View More ઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજરેલવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ હાઇટેક, બોડી કેમેરા સાથે જોવા મળશે TTE
ભારતીય રેલવે હવે તેની ટિકિટ ચેકિંગ સિસ્ટમને સંપૂર્ણપણે હાઇટેક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં ટ્રેનોમાં ટિકિટ તપાસતા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ (TTE) ફરજ દરમિયાન…
View More રેલવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ હાઇટેક, બોડી કેમેરા સાથે જોવા મળશે TTEચોમાસામાં કોઈ વિલંબ નહીં થાય, તા.10-11 જૂને મુંબઈમાં દેશે ટકોરા
ગરમીથી કંટાળેલા મુંબઈગરાઓ માટે આખરે રાહતનો સંદેશ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરલમમાં સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. હવામાન…
View More ચોમાસામાં કોઈ વિલંબ નહીં થાય, તા.10-11 જૂને મુંબઈમાં દેશે ટકોરાનરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યું
રાજસ્થાનના પાલી જિલ્લાના સોજતમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહી એક યુવકના લગ્ન ન થવાને કારણે તેણે તાંત્રિકના કહેવાથી 11 વર્ષના છોકરાની બલી…
View More નરબલિ ચઢાવશો તો લગ્ન થશે; તાંત્રિકના કહેવાથી યુવકે 11 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપી નાખ્યુંસુપ્રીમ કોર્ટમાં સોમ-શુક્ર વર્ક ફ્રોમ હોમ અને ત્રણ દિવસ હાઈબ્રિડ મોડમાં કામ
પ્રધાનમંત્રીની અપીલ બાદ આખા દેશમાં ફયૂલ અને ઈંધણ બચાવવા પર ભાર આપી રહ્યા છે. આ જ ક્રમમાં સુપ્રીમ કોર્ટ પણ આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે…
View More સુપ્રીમ કોર્ટમાં સોમ-શુક્ર વર્ક ફ્રોમ હોમ અને ત્રણ દિવસ હાઈબ્રિડ મોડમાં કામ