ભાવનગરની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 23મીએ ચૂંટણી

ભાવનગર જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા 23મેના…

View More ભાવનગરની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 23મીએ ચૂંટણી

સુરેન્દ્રનગરમાં અનેક ભૂંડના શંકાસ્પદ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન 700થી વધુ ભૂંડના શંકાસ્પદ મોત નોંધાતા પશુપાલન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યા છે. અચાનક મોટા પ્રમાણમાં થયેલા મોતને…

View More સુરેન્દ્રનગરમાં અનેક ભૂંડના શંકાસ્પદ મોત

વેરાવળ-પાટણ ન.પા.ની ચૂંટણી અંગે કોર્ટમાં ઈલેકશન પીટીશન

વેરાવળ-પાટણ નગરપાલિકા ની ચૂંટણીમાં વોર્ડ નં. 7 તથા 8 માં ચૂંટણી પ્રક્રિયા અંગે કોર્ટમાં ઇલેકશન પીટીશન દાખલ કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો…

View More વેરાવળ-પાટણ ન.પા.ની ચૂંટણી અંગે કોર્ટમાં ઈલેકશન પીટીશન

ભાજપે પૈસાના કોથળાથી કંપનીની રાજનીતિ કરી, કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રહાર

ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું…

View More ભાજપે પૈસાના કોથળાથી કંપનીની રાજનીતિ કરી, કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રહાર

‘કલ્પસર યોજના’ સાકાર થવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ…

View More ‘કલ્પસર યોજના’ સાકાર થવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ

મોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાન

વૈશ્વિક આર્થિક અસ્થિરતા, વધતી મોંઘવારી અને ઊર્જા સંસાધનો પર વધતા દબાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે “મારું ભારત – મારું યોગદાન” નામનું જનજાગૃતિ અભિયાન…

View More મોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાન

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા

તહરીક-એ-તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ…

View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા

ભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશે

દિલ્હી જામા મસ્જિદના ઇમામની જાહેરાત બકરી ઈદ 28 મેના રોજ ભારતમાં ઉજવવામાં આવશે. રવિવારે ચંદ્ર દેખાતો નથી. કાલે ચંદ્ર દેખાયો. ચંદ્ર દેખાય તે પછી 10…

View More ભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશે

ચીનના દક્ષિણ પ્રાંતમાં 5.2ના ભૂકંપથી ઇમારતો ધ્વસ્ત, 2નાં મોત

આજેની વહેલી સવારે દક્ષિણ ચીનનો મોટો હિસ્સો ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. કુદરતી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિસ્મોલોજી…

View More ચીનના દક્ષિણ પ્રાંતમાં 5.2ના ભૂકંપથી ઇમારતો ધ્વસ્ત, 2નાં મોત

ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ફરી 111 ડોલરને પાર, વૈશ્ર્વિક શેરબજારો ફફડ્યા

વિશ્વભરના શેરબજારો ફરી એકવાર ગભરાટમાં સપડાયેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેલ સુવિધાઓ અને પરમાણુ પ્લાન્ટ પર…

View More ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ફરી 111 ડોલરને પાર, વૈશ્ર્વિક શેરબજારો ફફડ્યા