બન્ને પક્ષના 10 સભ્યો વિરુદ્ધ સામસામે પોલીસ ફરિયાદ જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. લાકડીઓ અને તીક્ષ્ણ…
View More જેતપુરના પેઢલામાં પ્રેમલગ્ન બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, પાંચને ઇજાપુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તા
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક…
View More પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તાચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજા
રાજકોટ રહેતા છ યુવાનો ચોટીલા નજીક મિત્રોના લગ્નમાંથી પરતફ ફરતા હતા ત્યારે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક એક સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાતાં…
View More ચોટીલા નજીક લગ્નપ્રસંગમાંથી પરત ફરતા રાજકોટના યુવકનું કાર અકસ્માતમાં મોત: છને ઇજાજામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયો
જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂૂ ઝડપી પાડી આશરે રૂા. 1,04,050 નો મુદ્દામાલ કબ્જે…
View More જામનગરમાં બે નામચીન બૂટલેગરને ત્યાંથી 2.69 લાખનો દારૂ પકડાયોજામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયા
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક વિસ્તારમાં વસઇ ગામ નજીક વીજ વિભાગના બે ટ્રાન્સફોર્મરમાંથી કોર તથા વાઇન્ડિંગ કોઈલ ની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર…
View More જામનગરના વસઇની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી 1 લાખના સાધનો ચોરાયાજામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલો
જામનગરમાં મિલકતના ભાગને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખોજાવાડ વિસ્તારમાં રહેતા એક વકીલે પોતાના ભાણેજ અને સગી બહેન સામે…
View More જામનગરમાં એડવોકેટ ઉપર સગી બહેન અને ભાણેજે કર્યો હુમલોખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકો
બ્રાસ પાર્ટના ફોર્જિંગ કારખાનામાં વપરાતા ગેસ અને કોમર્સિયલ સિલિન્ડરની અછત: અધુરામાં પુરું બાટલાના ભાવવધારાએ બળતામાં ઘી હોમ્યું: રો-મટિરિયલ્સ અને તૈયાર થયેલા ફનિંશ માલના પરિવહનની ચેનલને…
View More ખાડી યુધ્ધથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ફટકોજામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નિવાસી તબીબી અધિકારી સાથે ગેરવર્તન કરી ધાક-ધમકી આપવાના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો…
View More જામનગરની સરકારી હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારીને ધમકીદારૂએ માળો પિંખ્યો: જામનગરમાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાત
જામનગર શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના મહાલક્ષ્મી બંગલોઝ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. નશો કરવા બાબતે…
View More દારૂએ માળો પિંખ્યો: જામનગરમાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાતઠેબા ચોકડીએ બેફામ ટ્રકચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી
જામનગર શહેરની ભાગોળે અકસ્માત માટે કુખ્યાત બનેલી ઠેબા ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે વધુ એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો…
View More ઠેબા ચોકડીએ બેફામ ટ્રકચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી