ચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરો

ચીન તેના વ્યૂહાત્મક દાવપેચ પર અડગ છે. તેણે તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા બંધ પર સત્તાવાર રીતે બાંધકામ શરૂૂ કર્યું…

View More ચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરો

લેબનોનમાંથી ઇઝરાયલની સેના પરત ખેંચાય પછી જ શાંતિ કરાર સ્વીકાર્ય: ઇરાને રોેન કાઢી

ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…

View More લેબનોનમાંથી ઇઝરાયલની સેના પરત ખેંચાય પછી જ શાંતિ કરાર સ્વીકાર્ય: ઇરાને રોેન કાઢી

જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…

View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે

સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો

દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…

View More સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવો

‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યો

NEET-UG 2026 પુન:પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર સરકારના હંગામી પ્રતિબંધને પડકારતી કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ટેલિગ્રામે આ નિર્ણયને પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની…

View More ‘નીટ’ પરીક્ષા પહેલા પ્રતિબંધને ટેલીગ્રામે હાઇકોર્ટમાં પડકાર્યો

ઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલ

શિવસેના (યુબીટી)માં ફરી એક વાર તોફાનના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેના તરફ વળી શકે તેવી મજબૂત અફવાઓ…

View More ઓપરેશન ટાઇગર: 6 સાંસદો ઠાકરેને મૂકી શીંદે તરફ, રાઉતનું ડેમેજ કંટ્રોલ

રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક…

View More રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો

શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાં

અઢી લાખ શિક્ષકોના ગૌરવ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્ર્નો એક મંચ પર: કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના અધ્યક્ષ…

View More શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાં

બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત

યુપીના બદાયૂંમાં માર્ગ અકસ્માતમાં છ મહિલાઓના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. મહિલાઓ લગ્નની ભેટો પહોંચાડવા માટે ઇ-રિક્ષામાં તેમના પિયરના ઘરે જઈ રહી હતી.…

View More બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત

તેલ-ઘી-દૂધ-પનીર… બધે જ ભેળસેળ, 2.13 લાખ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

ગુજરાતમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય…

View More તેલ-ઘી-દૂધ-પનીર… બધે જ ભેળસેળ, 2.13 લાખ કિલો અખાદ્ય જથ્થાનો નાશ