મોરબી અને માળીયાહાટીના પંથકમાં બે યુવાન પટકાતા સારવારમાં ખસેડાયા માણાવદરના વેરવા ગામે રહેતાં વૃધ્ધ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં ત્યારે બાઈક…
View More માણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોતચેક બાઉન્સની સજામાં એક વર્ષથી ફરાર મોરબીનો શખ્સ ઝડપાયો
મહેસાણા, કડી અને પોરબંદર કોર્ટે અઢી વર્ષની સજા ફટકારી 10.88 લાખનો દંડ કર્યો હતો ચેક બાઉન્સના અલગ-અલગ 3 ગુનાઓમાં અદાલત દ્વારા સજા પામ્યા બાદ છેલ્લા…
View More ચેક બાઉન્સની સજામાં એક વર્ષથી ફરાર મોરબીનો શખ્સ ઝડપાયોરાજકોટથી દ્વારકા દર્શને નીકળેલા બાઇક ચાલકને ઝોકુ આવી જતા અકસ્માત નડ્યો, એકનું મોત
બે મિત્રો બાઇક લઇ દર્શને જતા હતા ત્યારે કલ્યાણપુર પાસે બનાવ બન્યો, મિત્રની હાલત ગંભીર રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળેલા બે મિત્રો પરત ફરી રહ્યા હતા,…
View More રાજકોટથી દ્વારકા દર્શને નીકળેલા બાઇક ચાલકને ઝોકુ આવી જતા અકસ્માત નડ્યો, એકનું મોતગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવી
ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી એક 47 વર્ષીય યુવાનનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી…
View More ગોંડલના ભોજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની લાશ મળી આવીપડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા
હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ…
View More પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકાબન્નીમાં રામસર સાઇટ નજીક સૌર ઉર્જા પ્રોજેકટનો વિરોધ
16 ગામોના 500થી વધુ માલધારીઓ એકઠા થયા, ચોમાસા દરમિયાન 2000થી 2500 ઉંટોને ચરવા માટે જમીન ન વધવાનો ભય 22 મે – આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ…
View More બન્નીમાં રામસર સાઇટ નજીક સૌર ઉર્જા પ્રોજેકટનો વિરોધગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણી
બન્ને આરોપીને માર મારવા લોકો ધસી આવ્યા, પોલીસે મહામહેનતે અટકાવ્યા ગોંડલનાં ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવક ની બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી…
View More ગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણીસૌરાષ્ટ્રભરનાં જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
સૌરાષ્ટ્રભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરી જેમાં પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ કારોબારીની ચુંટણી યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસના આગેવાનો…
View More સૌરાષ્ટ્રભરનાં જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીદુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર
સૌથી વધુ અમેરિકામાં અસર, યુરોપ બીજા નંબરે, WHOનો ચોંકાવનારો અહેવાલ આજે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્યનું સંકટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જે એક મોટી…
View More દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકારસોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયા
એક વ્યક્તિ શંકાના દાયરામાં, તપાસ શરૂ હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ટ્રિપલ મર્ડરનો બનાવ પ્રકાશમાં આવ્યો. TDI કુંડલીમાં…
View More સોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયા