સિટી એ. ડિવિઝન પોલીસ મથકે 20થી વધુ વેપારીઓના નિવેદનો શરૂ, ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા જામનગર શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી…
View More જામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાંજામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર
જામનગર જિલ્લા પંચાયતની ગત માસે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી…
View More જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેરગીરની સાંગાવાડી નદીમાંથી 11 ફૂટનો માનવભક્ષી મગર ઝડપાયો
ડ્રોન સર્વેલન્સ અને રાત-દિવસ પેટ્રોલિંગ બાદ મળી સફળતા, મગરને એનિમલ કેર સેન્ટર ખસેડાશે બાળકનો ભોગ લેનાર મગરને 48 કલાકના સઘન ઓપરેશન બાદ વન વિભાગે પાંજરે…
View More ગીરની સાંગાવાડી નદીમાંથી 11 ફૂટનો માનવભક્ષી મગર ઝડપાયોપંચાયત વિભાગ દ્વારા 111 મહેસૂલી કર્મચારીઓની બદલી
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને હકારાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો…
View More પંચાયત વિભાગ દ્વારા 111 મહેસૂલી કર્મચારીઓની બદલીરાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયા
અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ કરીને મોટી ઠગાઈ કરતી…
View More રાજકોટ સહિત ગુજરાતભરમાં કરોડોની ઠગાઇ કરનાર બે ગઠિયા ઝડપાયાભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે ભાણવડ પંથકમાં દેશી દારૂૂ સામે સધન કાર્યવાહી કરીને દેશી દારૂૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા સવા સાત…
View More ભાણવડ પંથકમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બે શખ્સો 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાખંભાળિયામાં ‘અછત’ વચ્ચે ડીઝલની સંગ્રહાખોરી પર તવાઇ
માછીમારી બોટના ટોકનને આધારે અલગ-અલગ પંપ પરથી નાના-મોટા બેરલ ભર્યાની આરોપીની કબૂલાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પેટ્રોલ-ડીઝલની અછત અંગેની ચાલતી અફવાઓ વચ્ચે ગેરકાયદેસર રીતે પેટ્રોલ…
View More ખંભાળિયામાં ‘અછત’ વચ્ચે ડીઝલની સંગ્રહાખોરી પર તવાઇભાવનગરમાં સગા ત્રણ ભાઇ-બહેન દરિયામાં તણાયા, બેનાં મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે રહેતા કોળીજાદવ પરિવાર ના સગા ત્રણ ભાઈ બહેન જેમાં બે બહેન અને એકભાઈ આજે બપોરે 11 વાગ્યાના સુમારે…
View More ભાવનગરમાં સગા ત્રણ ભાઇ-બહેન દરિયામાં તણાયા, બેનાં મોતધારીના ઈંગોરાળામાં વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાનો હુમલો
ધારીના ઈંગોરાળા ગામે મારા શેઢામાં તમારે નહીં આવવાનું તેમ કહી વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધને સારવાર…
View More ધારીના ઈંગોરાળામાં વૃધ્ધ ઉપર ભાઈ અને પોલીસમેન ભત્રીજાનો હુમલોમાણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોત
મોરબી અને માળીયાહાટીના પંથકમાં બે યુવાન પટકાતા સારવારમાં ખસેડાયા માણાવદરના વેરવા ગામે રહેતાં વૃધ્ધ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતાં ત્યારે બાઈક…
View More માણાવદરના વેરવા ગામના વૃધ્ધનું બાઈક અકસ્માતમાં મોત