લોધીકાના નગરપીપળીયા ગામે રહેતો યુવાન 18 દિવસ પૂર્વે જૂનાગઢથી મગફળીના બિયારણની ખરીદી કરી પરત ફરતો હતો. ત્યારે વગડી ગામ પાસે ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો…
View More ધોરાજીના વેગડી પાસે ટેમ્પો પલટી જતા મગફળીનું બિયારણ ખરીદી પરત ફરતા યુવકનું મોતમાળિયાના નાના દહીંસરામાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો
નાના દહીંસરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીમાં ગયેલ છત્તર અને રોકડ સહીત રૂૂ…
View More માળિયાના નાના દહીંસરામાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયોરાજ્યભરમાં આજથી મ્યુલ એકાઉન્ટ પર પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે બેઠક ગુજરાતમાં ‘ઓપરેશન મ્યુલહંટ 2.0’નો સત્તાવાર પ્રારંભ થશે ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગ્રાફને…
View More રાજ્યભરમાં આજથી મ્યુલ એકાઉન્ટ પર પોલીસની સર્જીકલ સ્ટ્રાઈકતળાજા પંથકમાં ડીઝલ મેળવવા પડાપડી બાદ ત્રણ દિવસથી પંપો પર ઉડી રહ્યા છે કાગડા
ભાવનગર જિલ્લાના તળાજા પંથકના જે પેટ્રોલપંપો ઉપર પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલ મેળવવા રાત દિવસ પડાપડી,હડિયાપટ્ટીયું જોવા મળતી હતી,ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું,ખાખી નો બંદોબસ્ત ગોઠવવા…
View More તળાજા પંથકમાં ડીઝલ મેળવવા પડાપડી બાદ ત્રણ દિવસથી પંપો પર ઉડી રહ્યા છે કાગડામહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડ
ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ…
View More મહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડવૈભવ સૂર્યવંશીને ફિલ્મમાં લેવાની શેખર કપૂરની ઇચ્છા
આઈપીએલમાં રાજસ્થાન રોયલના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અંગે ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વૈભવે ક્રિકેટની દુનિયામાં આટલી…
View More વૈભવ સૂર્યવંશીને ફિલ્મમાં લેવાની શેખર કપૂરની ઇચ્છાકોલકાતામાં મેસ્સીની 70 ફૂટ ઉંચી પ્રતિમા દૂર કરવામાં આવી
10 કરોડની પ્રતિમાનું અનાવરણ મેસ્સીએ ખુદે કર્યું હતું કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં સ્થિત સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની 70 ફૂટ ઊંચી પ્રતિમા ગઇકાલે દૂર કરવામાં આવી…
View More કોલકાતામાં મેસ્સીની 70 ફૂટ ઉંચી પ્રતિમા દૂર કરવામાં આવીઅમદાવાદમાં ગુરુવારથી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, 60 દેશના એથ્લેટ જોડાશે
અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ અમદાવાદનું નામ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીને નામ આપવામાં આવ્યું છે, પરંતુ એ પહેલાં અમદાવાદના…
View More અમદાવાદમાં ગુરુવારથી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, 60 દેશના એથ્લેટ જોડાશેટેસ્ટ મેચમાં લાલ બોલની સાથે પિંક બોલનો ઉપયોગ પણ કરી શકાશે, આઇસીસીની બેઠકમાં નિર્ણય
ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક…
View More ટેસ્ટ મેચમાં લાલ બોલની સાથે પિંક બોલનો ઉપયોગ પણ કરી શકાશે, આઇસીસીની બેઠકમાં નિર્ણયરફી-લતાનો ઝઘડો સુમન કલ્યાણપુરને ફળ્યો હતો
મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેના નિધનને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં વધુ એક ગાયિકા સુમન કલ્યાણપુરે આપણી વચ્ચેથી વિદાય…
View More રફી-લતાનો ઝઘડો સુમન કલ્યાણપુરને ફળ્યો હતો