પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વિજતંત્ર દ્વારા સ્થાનિક ગ્રાહકોની સુવિધા માટે ’વીરપુર સબ-ડિવિઝન’ કચેરી મંજૂર કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ કચેરી વીરપુરમાં…
View More પીજીવીસીએલની ‘વીરપુર સબ-ડિવિઝન’ કચેરી જેતપુરમાં શરૂ કરાતાં ભારે રોષઉપલેટાના વોર્ડ નં.9ને ગ્રાન્ટમાં અન્યાય થતા 150 નગરજનો દ્વારા નગરપાલિકાનો ઘેરાવ
ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં 1 થી 9 વોર્ડ આવેલા છે તાજેતરમાં મુખ્યમંત્રી સ્વરિંગ રોજગારની જુદા જુદા ત્રણ હેડથી કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાના વિકાસ માટે આવેલી હતી…
View More ઉપલેટાના વોર્ડ નં.9ને ગ્રાન્ટમાં અન્યાય થતા 150 નગરજનો દ્વારા નગરપાલિકાનો ઘેરાવરાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી
ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા…
View More રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડીબાળકી પર 600થી વધુ બળાત્કાર, ગુપ્તભાગમાં દારૂની બોટલ ઘુસાડાઈ
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયતનો પર્દાફાશ, ખ્રિસ્તી અને શ્ર્વેત બાળકીઓને નિશાન બનાવતા, પોલીસની મિલીભગતનો પણ આક્ષેપ બ્રિટનમાં બાળકીઓ સાથે જાતીય શોષણનો એક એવો ભયાનક મામલો સામે…
View More બાળકી પર 600થી વધુ બળાત્કાર, ગુપ્તભાગમાં દારૂની બોટલ ઘુસાડાઈમંજૂરી વગર ચાંદીની આયાત નહીં થઇ શકે, સરકારના નિયમથી વેપારીઓમાં ફફડાટ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક…
View More મંજૂરી વગર ચાંદીની આયાત નહીં થઇ શકે, સરકારના નિયમથી વેપારીઓમાં ફફડાટતમિલનાડુમાં કે.અન્નામલાઈના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ, મનાવવા પ્રયાસો જારી
એરપોર્ટથી પરત બોલાવાયા, નવી પાર્ટી બનાવશે તેવી પણ ચર્ચા તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈના પાર્ટી છોડવાના…
View More તમિલનાડુમાં કે.અન્નામલાઈના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ, મનાવવા પ્રયાસો જારીબહેરીન-કુવૈતના US બેઝ પર ઇરાનનો મિસાઇલ હુમલો
અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરારની વાતો વચ્ચે બંન્ને પક્ષોએ એકબીજા પર નવા હુમલા શરૂ કરતા તણાવમાં વધારો થયો છેે. સાથોસાથ વિશ્ર્વભરમાં પણ ઉચાટ ફેલાયો છે. યુનાઇટેડ…
View More બહેરીન-કુવૈતના US બેઝ પર ઇરાનનો મિસાઇલ હુમલોફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો
આઈ ટી ઇન્ડેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો નબળો પડયો, ક્રૂડનો ભાવ ફરી ઊંચકાયો ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો…
View More ફરી યુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ક્રેશ: સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકોCBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…
View More CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારોગુજરાતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક
રાજ્યભરમાં મધરાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન, 800થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત એકલા અમદાવાદમાં 291 શકમંદમાંથી 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટી, તમામને ડીપોર્ટ કરવા સરકારની તૈયારી ગુજરાતમાં…
View More ગુજરાતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક