એક હોટલના પાર્કિંગમાં ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થતાં ગણતરીની મિનિટોમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું: બે સામે ગુનો જામનગર-રાજકોટ હાઇવે…
View More જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરીથી હુમલોજામનગરમાં 14 વર્ષિય સગીરાને પાડોશીએ ગર્ભવતી બનાવી
‘કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આરોપીએ આપી; પોકસો અને દુષ્કર્મનો ગુનો: બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તબીબી રિપોર્ટમાં…
View More જામનગરમાં 14 વર્ષિય સગીરાને પાડોશીએ ગર્ભવતી બનાવીવેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળો
ફાયરબ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી વેરાવળ નજીક હાઇવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક સીએનજી મોટરકાર માં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક…
View More વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક સીએનજી કાર બની અગનગોળોઅમરેલીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ઝેરી પાવડર પી આપઘાત
રાજ્યભરમાં મંદીના કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટૂંકાવી લીધા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં અમરેલીમાં આવેલા બારપરા વિસ્તારમાં…
View More અમરેલીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો ઝેરી પાવડર પી આપઘાતઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુ
પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ…
View More ઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુમોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
એસ.ઓ.જી.ની ટીમે મોરબી માં સાયન્ટીફીક રોડ પર વજેપર શેરી નંબર-23માં આવેલા એક વાડામાં રેઇડ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર દાઉદ અબ્બાસભાઇ ખુરેશી (ઉંમર વર્ષ…
View More મોરબીમાં 1.38 લાખનાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોનાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ
પૂર્વ કચ્છના આડેસર પોલીસ વિસ્તારમાંથી ખાખી વર્દીની માનવતા અને બહાદુરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે. વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં 17 જેટલા…
View More નાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુવેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણા
વેરાવળ તાલુકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ ના કરાર આધારિત કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર અને આઠ માસથી ઈન્સેન્ટિવ મળ્યું નથી. જેથી કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો…
View More વેરાવળમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના કર્મચારીઓ ત્રણ માસથી પગારવિહોણાલેન્ડ રેકર્ડ વિભાગનું વિકેન્દ્રીકરણ કરાયું, તાલુકા કક્ષાએ 138 કલાસ-2 અધિકારી મૂકાયા
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ…
View More લેન્ડ રેકર્ડ વિભાગનું વિકેન્દ્રીકરણ કરાયું, તાલુકા કક્ષાએ 138 કલાસ-2 અધિકારી મૂકાયાટ્રમ્પના પુત્રી ટિફની અને જમાઇ માઈકલ બુલોસે વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિરે દર્શન કર્યા
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ, ઉદ્યોગપતિ માઈકલ બુલોસે તા. 29 મે, 2026ના રોજ ભારતના તેઓના નિજી સાંસ્કૃતિક પ્રવાસ દરમ્યાન વિશ્વ…
View More ટ્રમ્પના પુત્રી ટિફની અને જમાઇ માઈકલ બુલોસે વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિરે દર્શન કર્યા