સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના…
View More ગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલોચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષ
મોરબીના જસાપર પાસે નવો બાયપાસ કાઢી જમીન સંપાદન કરવાનો મુદો સળગી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધરાઇ ગામે ખેડુતોની પોતાની માલિકીની વાડીમાંથી વીજ કંપની…
View More ચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષરોગ-બીમારીથી સિંહોના મૃત્યુ અંગે હાઈકોર્ટ ચિંતિત
સિંહોના આકસ્મિક મૃત્યુ મામલે સુઓમોટો રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ અને રાજ્ય…
View More રોગ-બીમારીથી સિંહોના મૃત્યુ અંગે હાઈકોર્ટ ચિંતિતફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યા
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ…
View More ફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યાવેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શન
વેરાવળમાં શુક્રવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારી સામે ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા…
View More વેરાવળમાં કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક, મોંઘવારી બેરોજગારી સામે ધરણા-પ્રદર્શનધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયો
અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂૂના…
View More ધારીમાં દારૂના દૂષણ સામે ભાજપના ધારાસભ્યએ જ મોરચો માડયોબદલાતા સમયમાં લોકો ફરી શોધી રહ્યા છે આત્મવિશ્વાસ અને નવી દિશા
આજના સમયમાં આર્થિક મંદી, વેપારમાં ઘટાડો અને નોકરીમાં અસુરક્ષા જેવી પરિસ્થિતિઓના કારણે ઘણા લોકો માનસિક રીતે નબળાઈ અનુભવી રહ્યા છે. સતત મહેનત છતાં યોગ્ય પરિણામ…
View More બદલાતા સમયમાં લોકો ફરી શોધી રહ્યા છે આત્મવિશ્વાસ અને નવી દિશાઅમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મૂકાશે
કેન્સાસમાં 40 વિઘા જમીનમાં 1 લાખ લોકોની ક્ષમતાવાળી ભોજન શાળા, 1300 રૂમની હોટલનું પણ નિર્માણ સાળંગપુરની માફક જ પુજા-આરતી અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. હરિપ્રકાશ સ્વામીએ…
View More અમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મૂકાશેઅમેરિકા-ઇરાન યુધ્ધવિરામની જાહેરાત જીનિવામાં થશે, ડ્રાફટ તૈયાર
ઇરાને પણ ડીલની નજીક હોવાની પોસ્ટ મૂકતા વિશ્ર્વમાં જાગેલી નવી આશા, જશ ખાટવા પાકિસ્તાનના હવાતિયા અમેરિકા-ઈરાન વચ્ચે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હજુ પણ સસ્પેન્સ…
View More અમેરિકા-ઇરાન યુધ્ધવિરામની જાહેરાત જીનિવામાં થશે, ડ્રાફટ તૈયારઅમેરિકન સેના વેનેઝુએલામાં ત્રાટકી, ડ્રગ કાર્ટેલનો માફિયા નીનો ગુરેરો ઠાર
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત…
View More અમેરિકન સેના વેનેઝુએલામાં ત્રાટકી, ડ્રગ કાર્ટેલનો માફિયા નીનો ગુરેરો ઠાર