વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે અને…
View More વડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપમાં પડાપડી, 50થી વધુ દાવેદારો મેદાનમાંગોંડલ-અમદાવાદ હાઇવેને જોડતો સિક્સલેન રાજકોટ (હિરાસર એરપોર્ટ) ગ્રીનફિલ્ડ બાયપાસ બનશે: 24 ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિત
નેશનલ હાઇવે ઓથોરિટીની દરખાસ્તના આધારે નવા કાયદા અંતર્ગત રાજકોટ કલેક્ટરનું જાહેરનામું પીપળિયા ટોલનાકા અને રીબડા વચ્ચેથી બેટી-રામપરા સુધીના ગામોમાં જમીન સંપાદન પ્રક્રિયા શરૂ રાજકોટ-અમદાવાદ અને…
View More ગોંડલ-અમદાવાદ હાઇવેને જોડતો સિક્સલેન રાજકોટ (હિરાસર એરપોર્ટ) ગ્રીનફિલ્ડ બાયપાસ બનશે: 24 ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિતરામનાથ મંદિર પાસે કચરો અટકાવવા નદીમાં ટ્રેસ બેરિયર લગાવાયા
રાજકોટ મહાનગરપાલિકા અને CEE (સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુ.) દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સતત પ્રયાસોના ભાગરૂૂપે આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ…
View More રામનાથ મંદિર પાસે કચરો અટકાવવા નદીમાં ટ્રેસ બેરિયર લગાવાયાભક્તના સ્વાંગમાં ચોરે દર્શન કરવા પૂજારી પાસેથી ચાવી માંગી રૂ.1.95 લાખના છત્તરની ચોરી કરી
રાજકોટ શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. મોરબી રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગણેશ પાર્કમાં સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો…
View More ભક્તના સ્વાંગમાં ચોરે દર્શન કરવા પૂજારી પાસેથી ચાવી માંગી રૂ.1.95 લાખના છત્તરની ચોરી કરીવધુ 11 રેસ્ટોરન્ટમાંથી 122 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા…
View More વધુ 11 રેસ્ટોરન્ટમાંથી 122 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયોરાજ્ય સરકાર 33 વર્ષ જૂની નિમણૂક રદ કરી શકે નહીં : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના એક આદેશને રદ કર્યો છે જેમાં એક શિક્ષકને નોકરી મળ્યાના 33 વર્ષ પછી અને તેમના મૃત્યુના લગભગ 17 વર્ષ પછી તેમની…
View More રાજ્ય સરકાર 33 વર્ષ જૂની નિમણૂક રદ કરી શકે નહીં : ગુજરાત હાઈકોર્ટસોના-ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો: ક્રૂડમાં પીછેહટ: સાઉદી અરેબિયાએ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો કર્યો
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. આજે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં ₹1,500…
View More સોના-ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો: ક્રૂડમાં પીછેહટ: સાઉદી અરેબિયાએ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો કર્યોમુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ
પશ્ર્ચિમ રેલવે સેવા ખોરવાઈ, ટ્રેનોના સમયમાં પણ ફેરફાર, વસઈ રોડ, નાલા સોપારા ટ્રેકમાં પાણી ભરાયા મુંબઈમાં સોમવારે પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના વસઈ રોડ,…
View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદઅમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસી યથાવત રાખતી હાઇકોર્ટ
2022માં સિટી સેશન્સ કોર્ટે ફરમાવેલી સજા બહાલ રાખતી ગુજરાત હાઇકોર્ટ: 11 અન્ય દોષિતોને આજીવન કેદની સજા પણ બહાલ: પીડિતોના પરિજનોને 10 લાખ, ઇજાગ્રસ્તોના પરિવારોને 5…
View More અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસી યથાવત રાખતી હાઇકોર્ટલોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના…
View More લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો