ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક…
View More મહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલરાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોત
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More રાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોતગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી
દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…
View More ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણીલોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદ
જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવના પુત્રી અને સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમારના પુત્રવધૂ રાજેશ્રીબેન પરમાર બંને પરિવારનું નામ કરે છે ઉજળું છેલ્લા 35 વર્ષથી લોકસંગીતની…
View More લોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદએમ્બાપ્પે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી
કિલિયન એમ્બાપ્પે પર સવાર થઈને ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપમાં વિજયી શરૂૂઆત કરી હતી અને ગ્રુપ-આઈની મેચમાં સેનેગલને 3-1થી હરાવ્યું હતું. એમ્બાપ્પેએ ફ્રાન્સ માટે બે ગોલ…
View More એમ્બાપ્પે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડીલિયોનેલ મેસ્સીનો છ ફિફા વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડ
આર્જેન્ટિના માટે 200મો ઇન્ટરનેશનલ મેચ રમ્યો લિયોનેલ મેસ્સી પહેલાથી જ ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, પરંતુ હવે આ આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ…
View More લિયોનેલ મેસ્સીનો છ ફિફા વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડવૈભવ સામે બાખડનાર શ્રીલંકન ખેલાડીઓ સામે કડક પગલા
મેચ ફીમાં કટોતી સહિતની કાર્યવાહી થશે દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-અ અને શ્રીલંકા-અ વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા…
View More વૈભવ સામે બાખડનાર શ્રીલંકન ખેલાડીઓ સામે કડક પગલાવિશ્ર્વના સૌથી વધુ 100 પ્રભાવશાળી ખેલાડીમાં ભારતની એકમાત્ર સ્મૃતિ મંધાના
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના હંમેશા પોતાની રમત માટે સમાચારમાં રહે છે. ભારતની મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન ફરી એકવાર દેશ…
View More વિશ્ર્વના સૌથી વધુ 100 પ્રભાવશાળી ખેલાડીમાં ભારતની એકમાત્ર સ્મૃતિ મંધાનાઅભિનેત્રી સંચિતાનો આપઘાત, ઝાકમઝોળ પાછળની વાસ્તવિકતા
ટીવી સિરિયલ ’કુમકુમ ભાગ્ય’થી જાણીતી બનેલી અભિનેત્રી સંચિતા ઉગલેના મોતે ફરી એક વાર મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચના દૂષણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સંચિતાના મોત…
View More અભિનેત્રી સંચિતાનો આપઘાત, ઝાકમઝોળ પાછળની વાસ્તવિકતાકાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાં
અગાઉ ત્રણ રાઉન્ડ બાદ 18 જૂનથી ચોથો રાઉન્ડ, 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકાશે RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં…
View More કાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાં