જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. NIA ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું કાવતરું 15 એપ્રિલ,…
View More પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ષડયંત્રનો ખુલાસો: ટ્રેકિંગ એપનો ઉપયોગડિજિટલ અરેસ્ટ પર CBIની સર્જિકલ સ્ટ્રાઇક, 16 રાજ્યોમાં 80 સ્થળે દરોડા
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દેશભરમાં ચાલી રહેલા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એક બહુ મોટું સર્ચ ઓપરેશન…
View More ડિજિટલ અરેસ્ટ પર CBIની સર્જિકલ સ્ટ્રાઇક, 16 રાજ્યોમાં 80 સ્થળે દરોડાદુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદ
કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશન માટે આવતી 15 વર્ષની ધોરણ-10ની સગીરાને શારીરિક અડપલાં કરી, તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અમદાવાદ શહેરની સ્પેશિયલ…
View More દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદતાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ
બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને…
View More તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધકતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ…
View More કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુમુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના…
View More મુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકાશાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી…
View More શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબ
ગઈકાલે સુરત સુધી પહોંચેલું ચોમાસું અટકી જતાં ખેડૂતોમાં ચિંતા આકરો તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ, સવારથી વરસાદના કયાંય વાવડ નથી ગુજરાતમાં ગઈકાલે ચોમાસાના વિધિવત અને…
View More ચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબપ્રેમીએ દોઢ વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમિકાએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે રહેતી યુવતીએ રાજશ્રી સીનેમાં પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More પ્રેમીએ દોઢ વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમિકાએ ફિનાઇલ પીધુંશેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી
ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. સુપ્રિમમાં ભગવતી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી કમિશન એજન્ટ તરીકે લોન…
View More શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી