ધોરાજી સબ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ સંદર્ભે જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.…
View More ધોરાજી પોલીસ દ્વારા 73.66 લાખથી વધુના જપ્ત વિદેશી દારૂનો નાશખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ તરીકે શપથવિધિ
ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી જીતેન્દ્રભાઈ કણજારીયાની તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકેની બિનહરીફ નિયુક્તિ થઈ છે. ત્યારે ગઈકાલે સોમવારે સવારે દિલ્હી ખાતેના સંસદ ભવનમાં તેમણે સંસદ સભ્ય…
View More ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ તરીકે શપથવિધિ20,000 ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોની રીન્યુલ અટકતા હોબાળો
અમદાવાદ સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ મંગળવારે સેંકડો ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો અને કલમ-8 કંપનીઓ દ્વારા તેમની પુન: નોંધણી અરજીઓ નકારવામાં આવ્યા બાદ દાખલ કરવામાં આવેલી…
View More 20,000 ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોની રીન્યુલ અટકતા હોબાળોવિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાત
વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં…
View More વિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાતફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાન
ક્રિસ્ટન સ્ટુઅર્ટ, રાફાયેલ કવેનાર્ટ જેવા દિગ્ગજો સાથે સામેલ ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત…
View More ફ્રાન્સના બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાનને સ્થાનસની દેઓલ અને અક્ષય ખન્ના વચ્ચે જામશે કોર્ટરૂમ જંગ, ‘ઇક્કા’નું ટ્રેલર રિલીઝ
નેટફ્લિક્સે તેના ખૂબ જ અપેક્ષિત કોર્ટરૂૂમ ડ્રામા ’ઇક્કા’ નું શક્તિશાળી ટ્રેલર રિલીઝ કર્યું છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય…
View More સની દેઓલ અને અક્ષય ખન્ના વચ્ચે જામશે કોર્ટરૂમ જંગ, ‘ઇક્કા’નું ટ્રેલર રિલીઝફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
ચાર વખતની ચેમ્પિયન જર્મની 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન દિગ્ગજોને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી આઘાતજનક હારનો સામનો…
View More ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહારવૈભવને ન રમાડવા મામલે કોચ ગૌતમ ગંભીર સામે અનેક સવાલ
પ્રથમ મેચમાં હાર છતાંય બીજી મેચમાં પણ ન આપી તક આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11 માં જગ્યા મળશે, એવું માનવામાં…
View More વૈભવને ન રમાડવા મામલે કોચ ગૌતમ ગંભીર સામે અનેક સવાલસ્ટાર ફૂટબોલર નેમારે ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદે
2.1 કરોડ રૂપિયાનું દાન આપ્યું બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયરે ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે 2.1 કરોડ રૂૂપિયાનું દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર…
View More સ્ટાર ફૂટબોલર નેમારે ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદેઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાય
ઓલિમ્પિક 2028 માં ક્રિકેટની વાપસી થવાની તૈયારી છે, અને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 128 વર્ષ પછી કઈ ટીમો ઓલિમ્પિક…
View More ઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાય