સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુથી બળવાખોરો દ્વારા ઇસ્લામના પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરાયું હતું. સાઉદી એર ડિફેન્સે તેને…
View More પવિત્ર મક્કામાં હુથિઓનો હાહાકાર, પ્રથમ વખત એરસ્ટ્રાઇક-સાયરન ગુંજ્યાST નિગમની ખોટ 300 કરોડને આંબે તેવી શકયતા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાકીય વર્ષમાં 300 કરોડ રૂૂપિયાથી વધુના આર્થિક બોજા તળે દબાય તેવી સ્થિતિમાં છે. ડીઝલ અને સ્પેસપાર્ટસના વધતા ભાવ,…
View More ST નિગમની ખોટ 300 કરોડને આંબે તેવી શકયતાદિવા તળે અંધારૂ: GPSCમાં સ્ટાફની ઘટથી 13744 ઇન્ટરવ્યૂ પેન્ડિંગ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં સભ્યોની અછતના કારણે ભરતી પ્રક્રિયાની ગતિ સામે સવાલો ઊઠ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે 25 વર્ષથી કાર્યરત અક્ષર અકાદમીના ડિરેક્ટર…
View More દિવા તળે અંધારૂ: GPSCમાં સ્ટાફની ઘટથી 13744 ઇન્ટરવ્યૂ પેન્ડિંગપીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલે 12 આઇકોનિક સ્થળે દીપોત્સવ
આવતીકાલે સવારે રાજકોટ શહેરના અલગ-અલગ તમામ વોર્ડમાં નાગરિકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજના સમયે ભાજપ દ્વારા ગણપતિની આરતી સંપન્ન થયા બાદ…
View More પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલે 12 આઇકોનિક સ્થળે દીપોત્સવજેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટ
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4…
View More જેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી
ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…
View More ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડીડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન હેઠળના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં જૂની રંજિશ અને શંકાના આધારે એક યુવક તથા તેની પત્ની…
View More ડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલોભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યું
ભારત સહિત ઓછામાં ઓછા પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પોલીસ અને સૈન્ય દળો દ્વારા હિંસક કાર્યવાહી નોંધવામાં આવી છે. આ ઘટનાઓ વિશ્વના 59 દેશો અને…
View More ભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યુંનિકુંજ વાગડિયા દ્વારા સોનું, રત્ન, પન્ના અને મોતીથી લાલબાગચા રાજાની કલાકૃતિ નિર્માણ
રાજકોટના ગિનીસ બુક રેકોર્ડ હોલ્ડર કલાકાર નિકુંજ વાગડીયા દ્વારા અનેક મહિનાઓની અથાગ મહેનત, કળા વિષયક સાધના, પવિત્ર ઉપવાસ અને તપસ્યા બાદ; તેઓએ વિકસાવેલ ટેકનીક થકી,…
View More નિકુંજ વાગડિયા દ્વારા સોનું, રત્ન, પન્ના અને મોતીથી લાલબાગચા રાજાની કલાકૃતિ નિર્માણશુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 શ્રેણીનું આયોજન કરશે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચો અને એક ચાર દિવસની યુવા ટેસ્ટ મેચ…
View More શુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ