અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રોલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી…
View More અરબી સમુદ્રમાં ભારતીય યુધ્ધજહાજ સાથે પાક. નેવીનું જહાજ અથડાયું: દિલ્હીનો વિરોધકારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા છે. દુબેનો દાવો છે કે જુલાઈ 2006માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાનને…
View More કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તોમહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…
View More મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડપડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધાતરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું…
View More તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈઅંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે એસટી દોડાવશે 6 હજાર વધારાની બસો
અંબાજીના સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC દ્વારા ખાસ આયોજન કરાયું છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6000 વધારાની બસો દ્વારા 30,000 ટ્રીપ્સનું સંચાલન થશે. અમદાવાદ,…
View More અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે એસટી દોડાવશે 6 હજાર વધારાની બસોરાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફલાઇટમાં ખામી સર્જાતા 4 કલાક મોડી, મુસાફરો અકળાયા
રાજકોટથી દિલ્હી જતી ઈન્ડીગોની આજ સવારની ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહી, વિમાનમાં બેસી ગયા બાદ મુસાફરોને અચાનક…
View More રાજકોટ-દિલ્હી ઇન્ડિગોની ફલાઇટમાં ખામી સર્જાતા 4 કલાક મોડી, મુસાફરો અકળાયાબે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલ
ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં વ્યાપક ફેરફારો જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે, સપ્ટેમ્બરના મધ્યથી લઈને વર્ષના અંત સુધી રાજ્યમાં…
View More બે દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે, આવતા મહિને વાવાઝોડુ: આંબાલાલ પટેલસરકારી પ્રતિકોના ઉપયોગ કરી રોફ જમાવતી ‘પાટીયા સંસ્થા’ઓ પર તવાઇ
ગુજરાતમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઇન્ડિયા, નેશનલ, ભારતીય વિગેરે જેવા ભળતા સરકારી નામોનો ઉપયોગ કરી રોફ જમાવવા માટે ચાલતી પાટીયા સંસ્થાઓ સામે અંતે સરકારે…
View More સરકારી પ્રતિકોના ઉપયોગ કરી રોફ જમાવતી ‘પાટીયા સંસ્થા’ઓ પર તવાઇમેડિકલમાં તોડફોડ પ્રકરણમાં આરોપીઓને તાત્કાલિક પકડવા કેમિસ્ટ એસો.ની સી.પી.ને રજૂઆત
રાજકોટ શહેરની કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા દેવપુષ મેડિકલ સ્ટોરમાં રવિવારના રોજ રાત્રિના આશરે…
View More મેડિકલમાં તોડફોડ પ્રકરણમાં આરોપીઓને તાત્કાલિક પકડવા કેમિસ્ટ એસો.ની સી.પી.ને રજૂઆત