ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો
ડોલરની મજબૂતીને પગલે કિંમતી ધાતુ અને ભારતીય શેરબજારમાં મંદી યથાવત આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂૂ…
View More સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકોહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોતઆધેડનો કમળપૂજાનો પ્રયાસ
ગોંડલનાં ભોજપરામાં ચંદ્રમૌલેશ્ર્વર મંદિરે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપ્યું, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ગોંડલમાં અંધશ્રધ્ધામાં અંધ એક આધેડે ચંદ્રમૌલેશ્વર…
View More આધેડનો કમળપૂજાનો પ્રયાસ1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી
ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની દરખાસ્ત નેહલ શુકલની ગેરહાજરીમાં સંકલનની બેઠકમાં મંજૂર કરી નાખતા બબાલ આંકડા સાથે વાંધા ઉઠાવી નેહલે સવાલો ઊભા કર્યા પણ પરિણામ શૂન્ય કોર્પોરેશનના…
View More 1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટીગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
ફૂડ વિભાગનું 37 એકમોમાં ચેકિંગ, 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગૌષીયા કેટરર્સ”…
View More ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશસહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
“સંસ્કાર” પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર વિબોધ દોશીએ આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ આગામી તા.14 ના સુનાવણી થશે તેમ જણાવ્યું છે. ડયુઅલ મેમ્મબરશીપ એટલે કે રાજકોટ નાગરિક…
View More સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્યPh.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
સૌ.યુનિ.માં વીસીની ચેમ્બરનો ઘેરાવ કરી ગજઞઈંનો વિરોધ: 20ની અટકાયત તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીમાં તોતીંગ ફિ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા કુલપતિની…
View More Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇમાર્કેટ યાર્ડમાં ધાન્યના ઢગલા, 700 વાહનો ઠાલવાયા
વાહનોની 8 કિલોમીટર લાંબી લાઇન લાગી, ગઇકાલ સાંજથી ખેડૂતોએ વાહનો ગોઠવી દીધા 1.10 લાખ ગુણી મગફળી, 15 હજાર મણ કપાસ અને 40 હજાર મણ સોયાબીનની…
View More માર્કેટ યાર્ડમાં ધાન્યના ઢગલા, 700 વાહનો ઠાલવાયા