રાજકોટ આરટીઓ કચેરી અને પોલીસ વિભાગ દ્વારા ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવાડ રોડ ઉપર અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ…
View More એલઈડી લાઈટવાળા 89 વાહનો ઝપટે ચડ્યાઢાંઢિયા ગામે વૃક્ષ સાથે લટકી પરપ્રાંતીય પરિણીતાનો આપઘાત
શહેરની ભાગોળે ઢાંઢિયા ગામે વૃક્ષ સાથે લટકી પરપ3ાંતિય પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની…
View More ઢાંઢિયા ગામે વૃક્ષ સાથે લટકી પરપ્રાંતીય પરિણીતાનો આપઘાત28મી ડિસેમ્બરે નાઈટ હાફ મેરેથોનનું ભવ્ય આયોજન
રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ સમાજીક…
View More 28મી ડિસેમ્બરે નાઈટ હાફ મેરેથોનનું ભવ્ય આયોજનવાવમાં ભારે મતદાનથી ભાજપ-કોંગ્રેસ-અપક્ષ બધા ખુશ
બપોર સુધીમાં જ 39.12 ટકા મતદાન, એકંદરે શાંતિપૂર્ણ વોટિંગ થતા તંત્ર પણ ખુશ ગુજરાતમાં આજે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે સવારે…
View More વાવમાં ભારે મતદાનથી ભાજપ-કોંગ્રેસ-અપક્ષ બધા ખુશઆયુષ્માન કાર્ડમાંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવા મેડિકલ માફિયાઓ થયા બેફામ
ગુજરાતની અંદર ભૂતકાળમાં માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ વગેરે મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ ના મોટા મોટા કૌભાંડો બહાર આવ્યા હતા પરંતુ આ અંધાપા કાંડથી પણ…
View More આયુષ્માન કાર્ડમાંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવા મેડિકલ માફિયાઓ થયા બેફામડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
શહેરમાં છેલ્લા ઘણાં સમયથી તરખાટ મચાવતી રીક્ષા ગેંગને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. બેડી ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીકથી પોલીસે ઓટો રીક્ષા…
View More ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાતICICI બેંકના ભરણામાં 7.92 લાખની નકલી નોટો નીકળી
સાડા ત્રણ વર્ષમાં 100,200 અને 2000ના દરની 2247 જાલીનોટ અજાણ્યા ગ્રાહકો ધાબડી ગયા! રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર- કચ્છની આઇસીઆઇસીઆઇ બેંકની અલગ-અલગ બ્રાન્ચોમાં છેલ્લા સાડા ત્રણ વર્ષના…
View More ICICI બેંકના ભરણામાં 7.92 લાખની નકલી નોટો નીકળીપડધરીના ખાખડાબેલામાં પરિણીતાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતી પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ…
View More પડધરીના ખાખડાબેલામાં પરિણીતાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતરાજકોટના રીઢા તસ્કરે સુરતમાં 8 મિનિટમાં લાખોની ચોરી કરી’તી
મોટા શહેરોમાં ગર્લફેન્ડને લઇ હોટેલમાં રોકાતો, હમણાં આવુ કહી મકાનમાંથી ચોરી કરી પરત ફરતો હતો! વૈભવી મકાનને નિશાન બનાવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો…
View More રાજકોટના રીઢા તસ્કરે સુરતમાં 8 મિનિટમાં લાખોની ચોરી કરી’તીતબીબ અન્ય યુવતી સાથે બેઠા હતા ત્યાં ગર્લફ્રેન્ડ આવી જતા બખેડો-મારામારી
રાજકોટ શહેરમાં આવેલી પી.ડી.યુ. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ પી.જી. હોસ્ટેલમાં રહેતા તબીબ અન્ય યુવતિ સાથે બેઠો હતો ત્યારે…
View More તબીબ અન્ય યુવતી સાથે બેઠા હતા ત્યાં ગર્લફ્રેન્ડ આવી જતા બખેડો-મારામારી