સુરતનાં ભેસ્તાનના પોલીસકર્મીને કારથી કચડી મારવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. ભેસ્તાન હયાત નગર ખાતે હિન્દ હોટલ સામે ગત મધ્ય રાત્રીનાં સમયે થતાં ઝઘડા…
View More વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનોઓખામાં મધદરિયે બોટમાંથી પડી જતા માછીમાર યુવાનનું મૃત્યુ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કરશનભાઈ રામસિંગભાઈ વાળા નામના 41 વર્ષના માછીમાર યુવાન ઓખા નજીકના દરિયામાં…
View More ઓખામાં મધદરિયે બોટમાંથી પડી જતા માછીમાર યુવાનનું મૃત્યુભાવનગરમાં હોસ્ટેલ અને લાઇબ્રેરી બંધ કરવા ધમકી આપી વિદ્યાર્થીને માર્યો માર
ત્રણ શખ્સે હોસ્ટેલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ કસ્તુરબા સોસાયટીમાં આવેલી ક્રિસ્વા…
View More ભાવનગરમાં હોસ્ટેલ અને લાઇબ્રેરી બંધ કરવા ધમકી આપી વિદ્યાર્થીને માર્યો મારજ્યોર્જિયા મેલોનીનો સાથ આપવા માટે એલોન મસ્કે આ વ્યાક્તિની લગાવી ક્લાસ, જાણો કોણ છે
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ના ચીફ બનાવ્યા છે. આ દરમિયાન, ઇલોન મસ્કએ જ્યોર્જિયા…
View More જ્યોર્જિયા મેલોનીનો સાથ આપવા માટે એલોન મસ્કે આ વ્યાક્તિની લગાવી ક્લાસ, જાણો કોણ છેમહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના: ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ, જુઓ VIDEO
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગઈ કાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના…
View More મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના: ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ, જુઓ VIDEO‘હા, મેં પોલીસકર્મીઓને માર્યા…’, ટોંક હિંસા બાદ થપ્પડ મારનાર નરેશ મીણાની ગુંડાગીરી કેમેરામાં થઇ કેદ
રાજસ્થાનમાં વોટિંગ દરમિયાન SDMને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણા આખરે સામે આવ્યા છે. નરેશે કેમેરા સામે જણાવ્યું કે આ હંગામો કેમ થયો. દિવસ દરમિયાન…
View More ‘હા, મેં પોલીસકર્મીઓને માર્યા…’, ટોંક હિંસા બાદ થપ્પડ મારનાર નરેશ મીણાની ગુંડાગીરી કેમેરામાં થઇ કેદ‘આ આદેશ દિલ્હીના સંદર્ભમાં છે…’, બુલડોઝરની કાર્યવાહી પર SCના નિર્ણય પર યુપી સરકારની પ્રતિક્રિયા
‘બુલડોઝર એક્શન’ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને યુપી સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે. તે કહે છે કે સુશાસનની પ્રથમ શરત કાયદાનું શાસન છે. આ દૃષ્ટિકોણથી…
View More ‘આ આદેશ દિલ્હીના સંદર્ભમાં છે…’, બુલડોઝરની કાર્યવાહી પર SCના નિર્ણય પર યુપી સરકારની પ્રતિક્રિયાખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા જ MICAનાં વિદ્યાર્થીના મોતની ઘટન બની હતી. ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICAનાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી…
View More ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયોપાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી છે. મળતી માહિતી મુજબ, આ…
View More પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોતDEO ચેમ્બરમાં ABVP-પોલીસ વચ્ચે ઘર્ષણ
લાકડાની આડસ પડી, રજામાં શાળા શરૂ રાખતા સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ: રસ્તા પર ઉતરવાની ચીમકી દિવાળીના વેકેશનમાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળા સંચાલકો સામે…
View More DEO ચેમ્બરમાં ABVP-પોલીસ વચ્ચે ઘર્ષણ