E-20 મામલે હાથ ખંખેરી દેનારા ગડકરીનો E-100ની ફાઇલ પર સહી કર્યાનો દાવો

  કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ઇથેનોલ, ફ્લેક્સ-ફ્યુઅલ અને વૈકલ્પિક ઇંધણના સૌથી મોટા સમર્થક રહ્યા છે. તેમણે અનેક મંચો પરથી ઇથેનોલ…

View More E-20 મામલે હાથ ખંખેરી દેનારા ગડકરીનો E-100ની ફાઇલ પર સહી કર્યાનો દાવો

વિપક્ષના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ ‘એન્ટિ પેપર લીક બિલ’ પસાર

ગૃહમંત્રી અમિત શાહની હાજરી મુદ્દે વિપક્ષોએ મચાવ્યો હોબાળો ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદથી ભારે હોબાળો યથાવત છે. લોકસભામાં એન્ટિ પેપર લીક બિલને મંજૂરી આપી…

View More વિપક્ષના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ ‘એન્ટિ પેપર લીક બિલ’ પસાર

મોદીના વીડિયોનો વિવાદમાં મેટા ઘૂંટણિયે : વધારાની સુરક્ષા રખાશે

ફેસબુક પર પીએમ નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાંથી પોસ્ટ કરાયેલા એક વીડિયોને થોડા સમય માટે બ્લોક કર્યાના થોડા દિવસો પછી, મેટા ટીમે સરકારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની…

View More મોદીના વીડિયોનો વિવાદમાં મેટા ઘૂંટણિયે : વધારાની સુરક્ષા રખાશે

પેલેટ ગન સંબંધી SOP રજૂ કરવા સુપ્રીમનો સરકારને આદેશ : ઈજાગ્રસ્તોને સારવાર આપવા નિર્દેશ

દિલ્હીના જંતર મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ પર ’મેટાલિક પેલેટ ગન’ના ઉપયોગના વિવાદે હવે કાનૂની સ્વરૂૂપ ધારણ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને…

View More પેલેટ ગન સંબંધી SOP રજૂ કરવા સુપ્રીમનો સરકારને આદેશ : ઈજાગ્રસ્તોને સારવાર આપવા નિર્દેશ

CJPના દેખાવકારો પર બળપ્રયોગની જવાબદારી લેતા CRPFના વડા

  દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શનો અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સુરક્ષા દળોની કામગીરી ચર્ચામાં છે. દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન…

View More CJPના દેખાવકારો પર બળપ્રયોગની જવાબદારી લેતા CRPFના વડા

વિદ્યાર્થી આંદોલન-ખાડી યુધ્ધના પગલે ઇમર્જન્સી બેઠક બોલાવતા મોદી

અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, અજિત ડોભાલ, નિર્મલા સીતારમણ, નડ્ડા, હરદીપસિંહ પુરી સહિતના સીનિયર મંત્રીઓ સાથે સંસદ ભવનમાં હાઇલેવલ મીટિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સંસદ…

View More વિદ્યાર્થી આંદોલન-ખાડી યુધ્ધના પગલે ઇમર્જન્સી બેઠક બોલાવતા મોદી

વિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણ

વિંછીયા તાલુકાના ભોયરા ગામે મોડી રાત્રે દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને ત્રાટકેલા દીપડાએ માલધારીના પશુઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ…

View More વિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણ

ગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયા

ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક ગત રાત્રે આશરે રાત્રે 3 વાગ્યે ત્રણ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન…

View More ગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયા

અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે,…

View More અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ

જામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયા

જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂૂ. 14 હજારની લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓને ઝડપી…

View More જામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયા