સાવરકુંડલાના આંબરડી ગામે દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ડખ્ખો થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More સાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતકોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યા
લોહી-લુહાણ હાલતમાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા; અન્ય પાંચેક વ્યક્તિને કૂતરૂ કરડયાનું વૃધ્ધાનું કથન કોટડાસાંગાણીના ભાડવા ગામે શ્ર્વાને આતંક મચાવ્યો હોય તેમ પાંચથી છ જેટલા લોકોને બચકા…
View More કોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યાદ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા…
View More દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યુંરાજ્યના 14 ડેમ 70થી 100 ટકા ભરાયા, 5 ડેમ હાઇએલર્ટ પર
નર્મદા ડેમની સપાટી 64.23% એ પહોંચી, 6 સ્ટેંટ હાઇવે સહિત 95 રસ્તાઓ બંધ રાજ્યમાં 17.26% વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 23.33, કચ્છ હજૂ કોરૂધાકડ ચાલુ વર્ષમાં…
View More રાજ્યના 14 ડેમ 70થી 100 ટકા ભરાયા, 5 ડેમ હાઇએલર્ટ પરજામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…
View More જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશનજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરોજામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલો
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય…
View More જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલોલાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદ
લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ…
View More લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદમોરબીમાં નાફેડની 40 કરોડની મગફળી બળીને રાખ થઇ ગઇ
મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મગફળીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી જેને 24 કલાકની જહેમત બાદ ફાયરની 10 ટીમોએ કાબુ મેળવી લીધાની જાહેરાત કરવામાં આવી હતી અને…
View More મોરબીમાં નાફેડની 40 કરોડની મગફળી બળીને રાખ થઇ ગઇજામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજા
જામનગર તાલુકાના દરેડ ગામ નજીક નીલગીરીની ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે થયેલા ચાર સવારી બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક મજૂર યુવાનનું મૃત્યુ…
View More જામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજા