ધોરાજીનાં નાની પરબડી ગામે રહેતા ઉકાભાઈ રાઘવભાઈ સાગઠીયાનો રપ વર્ષનો અપરિણીત પુત્ર વિમલ જમવા માટે ગયા બાદ રાત્રે આઠ વાગ્યે પરત આવ્યો હતો. બાદમાં ફરી…
View More ધોરાજીના નાની પરબડીમાં યુવાનની હત્યાથી ચક્કાજામ, પોલીસે એક આરોપીને પકડતા અંતે મામલો થાળે પડયોમોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડ
મોરબીમાં વાવડી ચોકડી પાસે સેલ્સમેન યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે મૃતક યુવાન જે એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી…
View More મોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને અત્રે ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતો રવિ કરમણભાઈ ડોસાણી નામનો શખ્સ થોડા સમય પૂર્વે લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની…
View More ખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટમાલધારીઓ વચ્ચે સિંહો સુરક્ષિત, સૌરાષ્ટ્રમાં મનુષ્ય સાથે સંઘર્ષ વધ્યો
વસ્તીમાં વધારો થતાં રહેઠાણના નવા સ્થળો શોધવા સિંહો મજબૂર, સાયન્સ જર્નલમાં વિસ્તૃત લેખ પ્રસિદ્ધ ગુજરાતના સિંહોની વર્તુણક, સંઘર્ષ, માલધારી સાથેના સબંધો, અને વળતરના દાવા સહિતની…
View More માલધારીઓ વચ્ચે સિંહો સુરક્ષિત, સૌરાષ્ટ્રમાં મનુષ્ય સાથે સંઘર્ષ વધ્યોરામ તેરી ગંગા મૈલી: ગંગાનું પાણી આચમન લાયક પણ નથી
પ્રદૂષણ બોર્ડના રિપોર્ટ મુજબ પવિત્ર નદીનું જળ પીવાથી ગંભીર બીમારીઓ થઇ શકે ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે.. અને કમ સે કમ હરિદ્વાર પહોંચતા સુધી તો…
View More રામ તેરી ગંગા મૈલી: ગંગાનું પાણી આચમન લાયક પણ નથીફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા
પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા શિવંકિતા દીક્ષિત સાઈબર ફ્રોડનો શિકાર બની હતી. ઠગએ તેને લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રાખ્યો અને પછી…
View More ફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યાન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યા
હિલ્ટન હોટેલ બહાર ઊભેલા થોમ્પસનને બાઇકસવાર બુકાનીધારીએ ઠાર માર્યો યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓ બ્રાયન થોમ્પસનની અમેરિકાના ન્યૂયોર્કમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને હિલ્ટન હોટલની…
View More ન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યાICICI બેંકની ત્રણ ઓફિસે મહારાષ્ટ્ર GST વિભાગના દરોડા
દેશની ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક ICICIબેંકની ત્રણ ઓફિસમાં બુધવારે GSTઅધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલુ છે. મહારાષ્ટ્ર…
View More ICICI બેંકની ત્રણ ઓફિસે મહારાષ્ટ્ર GST વિભાગના દરોડાકાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી
આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્મીરના ત્રાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે ગંભીર રીતે…
View More કાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારીભાઇજાનની શૂટિંગ સાઇટ પર ઘૂસી આવ્યો શખ્સ: બિશ્ર્નોઇના નામે ખુલ્લી ધમકી આપી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાનની શૂટિંગ સાઇટમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. શંકા…
View More ભાઇજાનની શૂટિંગ સાઇટ પર ઘૂસી આવ્યો શખ્સ: બિશ્ર્નોઇના નામે ખુલ્લી ધમકી આપી