કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો

આ દિવસોમાં દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે જે જીવો પાણીની અંદર હશે તેમની શું હાલતા થતી હશે. હાલમાં,…

View More કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો

‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા

  યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…

View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા

વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા

  રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો…

View More વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા

બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા

મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…

View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા

જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ

યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી 1.10 લાખ પડાવ્યા હતા: ટોળકીની શોધખોળ   જામનગરમાં રહેતા એક યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી રૂૂા.…

View More જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ

2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર

જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…

View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર

ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત

રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા પરિવારને ભાટિયા નજીક અકસ્માત નડયો: અન્ય બે ઇજાગ્રસ્ત ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર…

View More ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોત

બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત

  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા…

View More બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત

પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત

  ગોંડલ તાલુકાના પાટીદડ નજીક સાંજનાં સુમારે ટ્રેકટર ની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે બાઇક પાછળ…

View More પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત

BZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશે

ગુજરાત સીઆઇડી ક્રાઈમે પુષ્ટિ કરી છે કે કરોડો રૂૂપિયાના ચિટફંડ કૌભાંડના સંબંધમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટરોને તેમની પાસેથી વિગતો જાણવા માટે બોલાવવામાં આવશે. જેમણે કદાચ તેમનું…

View More BZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશે