ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે…
View More RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, ગેરંટી વગર મળશે 2 લાખની લોનલાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડી
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કરાવી આપવાની લોભાવનારી લાલચે યુવક છેતરાયોમોરબીમાં શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી થયાની…
View More લાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડીપાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે.…
View More પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયોઅમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોત
અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત…
View More અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોતમાણાવદરનાં થાનિયાણા ગામના તલાટીમંત્રીની ફરજમાં રુકાવટ
ગૌચરની જમીનનાં રોજકામ વેળાએ માણાવદરના થાનિયાણા ગામના તલાટી મંત્રીની ફરજમાં રૂૂકાવટ કરી પંચના 2 માણસોને માર મારતાં પોલીસે 2 મહિલા સહિત 10 શખ્સ સામે રાયોટીંગનો…
View More માણાવદરનાં થાનિયાણા ગામના તલાટીમંત્રીની ફરજમાં રુકાવટથાનની સોસાયટીના મકાનના તાળાં તોડી રૂા.4.50 લાખ મતાની ચોરી
ગૃહઉદ્યોગમાં ગયેલો પરિવાર ઘરે આવતા સામાન વેરવિખેર હાલતમાં હતો થાનની પ્રજાપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા એક તાળા મારેલું મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળા તોડીને…
View More થાનની સોસાયટીના મકાનના તાળાં તોડી રૂા.4.50 લાખ મતાની ચોરીજામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમ
ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ નોંધાઈ જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી એક પરણીતાને શ્વસુરપક્ષના સભ્યોએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ…
View More જામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોત
સડોદર ગામે ખેતમજૂર મહિલાનો ભોગ લેવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલાને ઝેરી દવાની અસર…
View More ખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોતસગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટ
જામજોધપુરના ગીંગણી ગામમાં ખેતમજૂરી કરતા રાજસ્થાનના એક શખ્સે પાંચેક મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હાનો…
View More સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટઆમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને…
View More આમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન