સગા ભાઈ-ભાભી સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદથી ભારે ચકચાર જામનગર માં એક પરિવારનો ઝઘડો ચરમશીમાએ પહોંચ્યો છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ પિતાની ખબર કાઢવા માટે…
View More હોસ્પિટલમાં બીમાર પિતાના ખબર પૂછવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ પર હુમલોએરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડી
જામનગરના એરપોર્ટ પર લોકોની જાનમાલ ની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ડોગ સ્ક્વોર્ડ, એસ.ઓ.જી. સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂૂપે આજે…
View More એરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડીહાલાર પંથકમાં વ્યાપક વીજચેકિંગ, વધુ રૂા.2.15 કરોડની ચોરી પકડાઈ
હાલારના બંને જિલ્લાઓ માં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને રૂૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં…
View More હાલાર પંથકમાં વ્યાપક વીજચેકિંગ, વધુ રૂા.2.15 કરોડની ચોરી પકડાઈલાલપુર પાસે ઈકોમાં લઇ જવાતા 13 ઘેટાં-બકરાં મુકત કરાવાયા
જામનગર ના લાલપુર બાયપાસ માર્ગે થી ઇકો કારમાં લઈ જવા હતા 13 ઘેટા બકરા ને પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી…
View More લાલપુર પાસે ઈકોમાં લઇ જવાતા 13 ઘેટાં-બકરાં મુકત કરાવાયાગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાત
દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગરના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી…
View More ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાતબાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને…
View More બાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયત
જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે…
View More ધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયતમોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયા
મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત 450 વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 13 મોટા વાહનો ડીટેઈન કરી તેમજ રોંગ સાઈડ અને વધુ સ્પીડમાં…
View More મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયાગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી
ઊના શહેરનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેકટરીનાં ગ્રાઉન્ડ ખાતે ઊના, ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયે દારૂૂનાં જથ્થાનાં કેસો કોર્ટમાં ચાલી…
View More ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલીલાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ…
View More લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ