રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીના પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાત…
View More જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગમ્ખવાર અકસ્માત, બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7ના મોતPM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ
મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…
View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખમધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયો
મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું…
View More મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયોતેલંગણાના ભુવનગિરીમાંકાર તળાવમાં પડતાં પાંચનાં મોત
તેલંગાણામાં કાર તળાવમાં ખાબકતાં પાંચનાં મોત થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક દુ:ખદ ઘટનામાં, તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં એક તળાવમાં ડૂબકી મારતા કારમાં પાંચ…
View More તેલંગણાના ભુવનગિરીમાંકાર તળાવમાં પડતાં પાંચનાં મોતભારતીયોને તાત્કાલિક સીરિયા છોડવા એડવાઇઝરી
સીરિયામાં બળવાખોરો દ્વારા નરસંહાર અને ઉથલપાથલને જોતા ભારતે શુક્રવારે મોડી રાત્રે તેના નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી છે. ભારત તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં…
View More ભારતીયોને તાત્કાલિક સીરિયા છોડવા એડવાઇઝરીછત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયા
છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200…
View More છત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયાસુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી…
View More સુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરીકયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને લઈને શુક્રવારની નમાજ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના…
View More કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલબાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક શક્તિઓની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશના નોવાખલી જિલ્લામાં આવેલા ઈસ્કોન મંદિર પર ફરી હુમલો થયો…
View More બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડીબિકાનેરમાં 18 કલાકમાં બે જવાનોની આત્મહત્યા
બિકાનેર જિલ્લામાંથી સેના અને બીએસએફના બે જવાનોની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. છેલ્લા 18 કલાકમાં આ જવાનોએ અલગ-અલગ જગ્યાએ પોતાના જીવનનો અંત આણ્યો છે.…
View More બિકાનેરમાં 18 કલાકમાં બે જવાનોની આત્મહત્યા