જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી.…
View More કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસરઅંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યું
અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે, રાપર-લુણાવાડા-નર્મદા-ખંભાત-હિંમતનગરમાં 7 ડિગ્રી સુધી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે શિયાળો જામ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોનાં કારણે તાપમાનનો પારો…
View More અંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યુંધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં એક સગીર શખ્સ ની મદદથી આરોપી દ્વારા બાર જેટલા બાઈક ચોરી કરેલ તે અંગેની ધાંગધ્રા સિટીમાં પોલીસ…
View More ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયોભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈ
જુનાગઢ-વેરાવળ હાઇવે ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિક્ષા આપવા જઇ રહેલા પાંચ વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.…
View More ભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ
મરામત કાર્ય શરૂ કરાયું, ગેસ સપ્લાય તુરત બંધ કરાતા દુર્ઘટના ટળી જામનગરમાં આજે સવારે કામ દરમિયાન ગેસ ની લાઈન માં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા…
View More ટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામજામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ
જામનગરના સેટેલાઈટ પાર્કમાં શેરી નંબર 5 માં રહેતા ઘનશ્યામ જમનભાઈ ચોવટીયાએ વ્યાજખોરના ત્રાસથી હેરાન થઈને ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જીજી…
View More જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસહાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા પુંજાભાઈ જેસુરભાઈ સોરીયા નામના 36 વર્ષના ચારણ યુવાન પર રાજપાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ…
View More હાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલોપત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિ
જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં વહેલી સવારે એક રાજપૂત યુવાનની નાની ખાવડી ગામનાજ એક શખ્સ દ્વારા હત્યા નિપજાવાઈ હતી. આરોપીની પત્નીને મૃતક યુવાન પરેશાન કરતો…
View More પત્નીને પરેશાન કરનાર યુવકની ગળુ કાપી હત્યા નિપજાવતો પતિનવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો…
View More નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયોહાલાર પંથકમાં 6 દિવસમાં ત્રણ કરોડની વીજચોરી પકડાઇ
હાલારના બન્ને જિલ્લાઓ માં છેલ્લા 6 દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને રૂૂપિયા સવા ત્રણ કરોડથી વધુની વીજ ચોરી પકડી…
View More હાલાર પંથકમાં 6 દિવસમાં ત્રણ કરોડની વીજચોરી પકડાઇ