જીવરાજપાર્કમાં ખાણીપીણીના ધંધાર્થી, પ્રજાપતિનગર અને શક્તિ સોસાયટીમાં બે યુવાન તેમજ માધાપર ચોકડી પાસે મહિલાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.…
View More હૃદયરોગના હુમલાનો વધતો ખતરો; મહિલા સહિત ચાર વ્યક્તિના શ્ર્વાસ થંભી ગયાજમ્પિંગ ટ્રેમ્પોલીનમાં વિજ લાઇન ખેંચનાર શખ્સ સામે ફરિયાદ
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક ટીઆરપી અગ્નિકાંડ બન્યું હતું જેમાં 27 લોકોના જીવ ગયા હતા.આ ઘટના બાદ ગેમઝોનને તાળા મારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ…
View More જમ્પિંગ ટ્રેમ્પોલીનમાં વિજ લાઇન ખેંચનાર શખ્સ સામે ફરિયાદરીઢા ગુનેગારો અને બૂટલેગરોને ત્યાં પોલીસના દરોડા
શહેરમાં વધી રહેલા ગુનાખોરીને ધ્યાને લઇ પોલીસ કમિશનર બ્રેજશ કુમાર ઝાએ ગુનેગારો સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને પગલે શહેરના માલવીયાનગર પોલીસ વિસ્તારમાં એલસીબી ઝોન-2 અને…
View More રીઢા ગુનેગારો અને બૂટલેગરોને ત્યાં પોલીસના દરોડાવેપારીને વ્યાજખોરનો ત્રાસ, પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપ
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ મામલે દુધસાગર રોડ પર રહેતા વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ મામલે…
View More વેપારીને વ્યાજખોરનો ત્રાસ, પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપમિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલત
શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી મિત્રની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીધર્મી પરિણીત શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસની…
View More મિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલતજંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલી
બિલ્ડરોએ બાંધકામ સાઇટો બંધ રાખી કલેકટરને આપેલું આવેદનપત્ર, હજારો કોન્ટ્રાકટરો-કડિયા કારીગરો પણ જોડાયા સૂચિત જંત્રી દરો નકકી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવાયો ?…
View More જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલીસોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો
જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશન સાથે સોનિયા ગાંધીના જોડાણના આરોપને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ આવા…
View More સોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડો
અગ્નિકાંડ પછી 10થી 12 પરિપત્રો બહાર પાડ્યા તે રદ કરવા છઇઅની મુખ્યમંત્રી સમક્ષ પોકાર નોટિંગ માટે ગયેલી ફાઈલ કોઈ અધિકારી દબાવી રાખે નહીં તે માટે…
View More 30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડોપુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં…
View More પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાનવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો