ગુજરાત રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વાંગી વિકાસ અને સ્થાનિક સ્તરે નડતરરૂૂપ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ગુજરાત રાજ્યની લીડીંગ રીજીઓનલ ચેમ્બરો સાથે ગત તા.30-07-2026 ના રોજ ગાંધીનગર ખાતે…
View More રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ સુચિત સોસાયટીઓ નિયમિત કરવા ચેમ્બરની માંગવોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું
જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ…
View More વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધુંરાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…
View More રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપેપશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન
રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા…
View More પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાનભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાનું રાજીનામું
ભારતીય જનતા પાર્ટી (BJP) ના લાંબા સમયથી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, સૂત્રોએCNN-News18ને જણાવ્યું. તેઓએ કહ્યું કે તેમણે વ્યક્તિગત કારણોને ટાંકીને ભાજપના ટોચના…
View More ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાનું રાજીનામુંહવે વિશ્ર્વસનીય પરીક્ષા પ્રણાલી સ્થાપિત થશે: મોદીનો વીડિયો
લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં પરીક્ષા સુધારા બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જારી કર્યો. વીડિયોમાં, પીએમ મોદીએ પેપર લીક માફિયાઓને…
View More હવે વિશ્ર્વસનીય પરીક્ષા પ્રણાલી સ્થાપિત થશે: મોદીનો વીડિયોઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન અને સદનના અપમાનનું નોટિસ આપ્યું છે. આ નોટિસ 29 જુલાઈના રોજ રાહુલ…
View More ઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસઅમેરિકામાં અભ્યાસ પછી નોકરી કરવા 1 કરોડની ફી: ટ્રમ્પના પ્રસ્તાવથી છાત્રોને ઝટકો
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેમાં અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કામ કરવા માટે 100,000 –…
View More અમેરિકામાં અભ્યાસ પછી નોકરી કરવા 1 કરોડની ફી: ટ્રમ્પના પ્રસ્તાવથી છાત્રોને ઝટકોપાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો…
View More પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોતમેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર
સુરત-નવસારી-ખેડા-ભરૂચ સહિતના જિલ્લાઓમાં 8 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળમગ્ન આગામી બે દિવસ ગુજરાત માટે ભારે: 13 જિલ્લામાં રેડ, 7માં ઓરેન્જ એલર્ટ,…
View More મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ-મધ્ય ગુજરાત તરબતર