રાજકોટ શહેરમા દિવસે ને દિવસે મારા મારી, લુંટ, ચોરીના બનાવો વધતા જઇ રહયા છે ત્યારે ગોકુલધામ પાસે આવેલા ગાર્ડન નજીક ગીતાંજલી સોસાયટીમા રહેતા વેપારી પર…
View More શ્રધ્ધા ગાર્ડન પાસે મારામારીમાં ઘવાયેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં પિતા-પુત્ર સહિત ત્રણની ધમકીગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં ડો.બાબાસાહેબ વિશે કરેલી ટીપ્પણીનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં…
View More ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શનવિદેશ જવાનો ક્રેઝ વધ્યો, ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈસ્યૂ
ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વઘુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ…
View More વિદેશ જવાનો ક્રેઝ વધ્યો, ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈસ્યૂજૂના એરપોર્ટમાં તસ્કરો ત્રાટકયા, બેટરી સહિતના સામાનની ચોરી
રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ રેઢા પડેલા જૂના એરપોર્ટમાં સુરક્ષાના અભાવે તસ્કરો ત્રાટક્યા હતા અને જુના એરપોર્ટ માં ડીવીઓઆર બિલ્ડિંગમાંથી તસ્કરો રૂૂા.12…
View More જૂના એરપોર્ટમાં તસ્કરો ત્રાટકયા, બેટરી સહિતના સામાનની ચોરીલોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજી
દાસીજીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે પુણા ગામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આજે ચતુર્થ દિવસે…
View More લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજીઆધારકાર્ડ કેન્દ્ર ખાતે લગ્ન જેવો માહોલ: અરજદારો ખુશ
મહાનગરપાલિકાના આધારકેન્દ્ર ખાતે છેલ્લા થોડા સમયથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરાઈ હતી. છતાં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે આધારકાર્ડ કેન્દ્રની…
View More આધારકાર્ડ કેન્દ્ર ખાતે લગ્ન જેવો માહોલ: અરજદારો ખુશમાલવાહક વાહનો માટે રાજકોટ RTO દ્વારા BY-BZ સિરીઝ જાહેર
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા એચજીવી (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી એચજીવી જી.જે.03. બી.વાય, જી.જે.03. બી.ઝેડ નું રી-ઓકશન તા.26-12-2024થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન,…
View More માલવાહક વાહનો માટે રાજકોટ RTO દ્વારા BY-BZ સિરીઝ જાહેરવેરા વિભાગે વધુ બે મિલકત કરી સીલ, રૂા.35.13 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે બાકીદારોની વધુ બે મિલ્કત સીલ કરી છ મિલ્કતોની ટાંચ અને જપ્તીની નોટીસ ફટકારી ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂપિયા 35.13…
View More વેરા વિભાગે વધુ બે મિલકત કરી સીલ, રૂા.35.13 લાખની વસૂલાતરાજકોટ જિલ્લામાં બોગસ શાળા ઝડપાશે તો તે વિસ્તારના અધિકારી સામે થશે કાર્યવાહી
નિયમિત શાળાઓની મુલાકાત કરવા CRC, BRCને DEOની તાકીદ રાજકોટ જિલ્લામાં બોગસ શાળાઓ સતત ઝડપાઇ રહી છે. વિદ્યાર્થીઓ આવતા નહીં હોવા છતાં પણ શાળાઓ શરૂ રાખવામાં…
View More રાજકોટ જિલ્લામાં બોગસ શાળા ઝડપાશે તો તે વિસ્તારના અધિકારી સામે થશે કાર્યવાહીનોનવેજના ધંધાર્થીઓ અને રૂપજીવીનીઓના ત્રાસ સામે વેપારીઓનો પોકાર
એ ડિવિઝન દ્વારા વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોની સમસ્યા નિવારવા યોજાયો લોકદરબાર ટ્રાફિકની સમસ્યા, વાહન ચોરીના બનાવો અને અસામાજિક તત્ત્વોની હેરાનગતિથી છુટકારો અપાવવા રજૂઆત નાગરીકોના પ્રશ્ર્નોનુ…
View More નોનવેજના ધંધાર્થીઓ અને રૂપજીવીનીઓના ત્રાસ સામે વેપારીઓનો પોકાર