કલેકટર પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 10 પૈકી 1 કે જે જમીન જંગલ ખાતાને ભાદર -2માં જંગલખાતાની જમીન સંપાદન…
View More ધોરાજીના ઉમરકોટ ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો…
View More ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યોસિહોરના ભડલી ગામે ડીએપી ખાતરની બેગમાંથી પથ્થર નીકળ્યા
ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે. વાવણી માટે પાયાંનું ખાતર ગણાતા DAPખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા…
View More સિહોરના ભડલી ગામે ડીએપી ખાતરની બેગમાંથી પથ્થર નીકળ્યાચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટ
ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય અને મહિલા સભ્યના પુત્રની સંડોવણી બહાર આવી નવાગામના ખેતરમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી ચોટીલા શહેર…
View More ચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટમોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યો
ઇન્કમટેકસની મોરબીની તપાસમાં ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત બિલ્ડર ગ્રૂપનું રોકાણ ખુલ્યા બાદ અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપના વ્યવહારોની વિગતો મળી ઇન્કમટેક્ષ વિભાગે 24 દિવસ પૂર્વે…
View More મોરબી ઇન્કમટેકસ દરોડાનો રેલો એક મોટા બિલ્ડર સુધી પહોંચ્યોજેતપુરના વેપારીના રૂા.21 લાખના ઉઘરાણી પ્રકરણમાં DIGને તપાસ કરવા HCનો હુકમ
ગુજરાત હાઇકોર્ટમાં જેતપુરના એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી કે, બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકેથી તેને ફોન આવે છે. એક ફરિયાદીની અરજીના આધારે…
View More જેતપુરના વેપારીના રૂા.21 લાખના ઉઘરાણી પ્રકરણમાં DIGને તપાસ કરવા HCનો હુકમઆચાર્ય સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે તા.23 જાન્યુઆરીએ ચૂંટણી
અમદાવાદ આચાર્ય સંઘના હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આચાર્ય સંઘના અધ્યક્ષ તથા પ્રમુખ સહિત કુલ 35…
View More આચાર્ય સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે તા.23 જાન્યુઆરીએ ચૂંટણીક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારો
રાજકોટથી ગોવા-મુંબઈ-બેંગલોર-દિલ્હી-ચંદીગઢ સહિતની ફ્લાઈટોના ભાડામાં અસાધારણ વધારો ઝીકી દેતી એરલાઈન્સ કંપનીઓ ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અનેક રાજકોટવાસીઓ દ્વારા હરવા-ફરવાના આયોજનો કરાયા છે ત્યારે દેશના…
View More ક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારોરાજકોટમાં બાળલગ્ન,વરરાજા બન્ને પક્ષના વેવાઈ અને ગોર મહારાજ સહિતની ધરપકડ
રાજકોટમાં ભાવનગરના ઉમરાળાથી જાન લઇ આવેલ વરરાજા અને તેના માતા-પિતા અને ગોર મહારાજને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. રાજકોટની સગીરાના બાળલગ્ન થતા હોવાની બાતમીને…
View More રાજકોટમાં બાળલગ્ન,વરરાજા બન્ને પક્ષના વેવાઈ અને ગોર મહારાજ સહિતની ધરપકડEVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવો
ન્યૂઝ લોન્ડ્રી નામના પોર્ટલે ત્રણ સંસદીય મત વિસ્તારોની મતદાર યાદીનું સર્વેક્ષણ કરી દાવો કર્યો છે કે નિયમ વિરૂધ્ધ કેટલાક મતદારોના નામ કમી કરાયા હતા અને…
View More EVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવો