50 હજારનું 34 હજાર વ્યાજ ચૂકવ્યું છતા વધુ નાણાંની ઉઘરાણી: વ્યાજખોર સામે ફરિયાદ રાજકોટ જિલ્લામાં વધુ એક વ્યાજખોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેટોડામાં બાલાજી સોસાયટી…
View More મેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકીડિટેન બાદ જૂના મેમોની ‘રકમ’ ભરાશે તોજ વાહન છૂટશે : ડીસીપી
બ્લેક ફિલ્મ, કર્કસ હોર્ન, નંબર પ્લેટમાં ચેડાં, આંખોને અંજાઈ જતી લાઈટો વાળા વાહન ચાલકો દંડાયા : 240 વાહન ડિટેન રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધતી…
View More ડિટેન બાદ જૂના મેમોની ‘રકમ’ ભરાશે તોજ વાહન છૂટશે : ડીસીપીરૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારી
ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા…
View More રૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારીમારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર
સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળ સંચય મહિલા દયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ…
View More મારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરારડ્રગ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓની મિલિભગતથી ભેળસેળિયા બેફામ: નારણ પટેલ
ઊંઝામાં નકલી જીરૂૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાના તાયફા કરીને નાટક કરી…
View More ડ્રગ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓની મિલિભગતથી ભેળસેળિયા બેફામ: નારણ પટેલમાર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, 800થી વધુ વાહનોની લાઈન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં પુરતા ભાવો મળતા નથી છતાં ખેડુતો ડુંગળી વેંચવા માર્કેટ યાર્ડોમાં લાઈનો લગાવી રહ્યા છે. ગોંડલ-મહુવા-જામનગર…
View More માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, 800થી વધુ વાહનોની લાઈનગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
જુદા – જુદા બે સ્થળે પ્રૌઢા અને યુવાને બીમારી સબબ દમ તોડયો રાજકોટ સહિત રાજ્યભર હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ બે યુવકના…
View More ગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોતરોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસ
આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-ઉધરસ 1032, તાવ 838, ઝાડા-ઊલટીના 186 કેસ સામે આવ્યા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન…
View More રોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસઅંબાજીના દર્શન કરી પરત જતી મહેસાણાની બસ ઉપર પથ્થરમારો
શક્તિપીઠ અંબાજીમાં માતાજીનાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે. હાલ થોડા સમયથી અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે.…
View More અંબાજીના દર્શન કરી પરત જતી મહેસાણાની બસ ઉપર પથ્થરમારોવધુ એક કાંડ ! અમદાવાદ-સુરતમાં લેવાયેલ વકીલાતની સનદની પરીક્ષાનું પેપર ફૂટ્યું
ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા રવિવારે (22મી ડિસેમ્બર) સનદની પરીક્ષા લેવાઈ હતી. વકીલાતની સનદ…
View More વધુ એક કાંડ ! અમદાવાદ-સુરતમાં લેવાયેલ વકીલાતની સનદની પરીક્ષાનું પેપર ફૂટ્યું