1934 બાદ સૌથી વધુ ઠંડી પડી, અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે જતાં બરફની ચાદર છવાઇ, દાલ સરોવર થીજી ગયું જમ્મુ-કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે.…
View More કાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રીમુંબઈમાં બે ફ્લેટ, સ્ટેશનરીની દુકાન, છતાંય ફુલટાઈમ કામ ભીખ માગવાનું
મુંબઈના એક વ્યક્તિને દુનિયાનો સૌથી અમીર ભિખારી કહેવામાં આવી રહ્યો છે. કારણ કે, આ વ્યક્તિ માત્ર ભીખ માંગીને 7.5 કરોડ રૂૂપિયાની પ્રોપર્ટી અને 1.5…
View More મુંબઈમાં બે ફ્લેટ, સ્ટેશનરીની દુકાન, છતાંય ફુલટાઈમ કામ ભીખ માગવાનુંભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે…
View More ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીંક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે…
View More ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડએક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝ
બંગાળ મહિલા ક્રિકેટ ટીમે મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ટીમે હરિયાણા સામેની મેચમાં 390 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને…
View More એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝઅલ્લુ અર્જુન વિવાદ પબ્લિસિટી સ્ટંટ છે કે પછી કોઇ ફિલ્મ જગતનું રાજકારણ
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને નવા નવા રેકોર્ડ બનાવીને ભારતના ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા તરફ…
View More અલ્લુ અર્જુન વિવાદ પબ્લિસિટી સ્ટંટ છે કે પછી કોઇ ફિલ્મ જગતનું રાજકારણલોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવ્યો આતંક, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની કરી હત્યા, ગોલ્ડી બ્રારે લીધી જવાબદારી
કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી…
View More લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવ્યો આતંક, ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની કરી હત્યા, ગોલ્ડી બ્રારે લીધી જવાબદારીખંભાળિયામાં પ્રથમ વખત રઘુવંશી બાળકો માટે ખેલ મહોત્સવ યોજાયો
મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત ખંભાળિયામાં રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દેવભૂમિ દ્વારકા રઘુવંશી કર્મચારી સંગઠન મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે…
View More ખંભાળિયામાં પ્રથમ વખત રઘુવંશી બાળકો માટે ખેલ મહોત્સવ યોજાયો‘અમે જ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને માર્યો, જે કોઈ અમારી સામે હાથ ઉપાડશે તેને કાપી નાખીશું’, ઈઝરાયલે 5 મહિના બાદ સ્વીકાર્યું
ઇઝરાયેલે આજે(24 ડિસેમ્બર) સ્વીકાર્યું કે તેણે ઇરાનની રાજધાની તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલહાનિયાની હત્યા કરી હતી. આ સાથે તેણે યમનમાં હુથી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ…
View More ‘અમે જ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને માર્યો, જે કોઈ અમારી સામે હાથ ઉપાડશે તેને કાપી નાખીશું’, ઈઝરાયલે 5 મહિના બાદ સ્વીકાર્યુંશેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર
બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને…
View More શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર