ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ

વોર્ડ નં. 17માં લાયક ત્રણ ઉમેદવારો નહીં મળતા નિમણૂક પેન્ડિંગ ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનની ચાલી રહેલી પૂન: રચનાના ભાગરૂપે રાજકોટ શહેરના 18માંથી 17 વોર્ડના પ્રમુખોની…

View More ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ

15થી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા પ્રાંત અધિકારીનો કલેક્ટર સમક્ષ રિપોર્ટ

ધારાસભ્યોની રજૂઆત બાદ તંત્ર દોડવા લાગ્યું, કલેક્ટર ગાંધીનગર ભણી થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારો મામલે કલેકટરને કરાયેલી…

View More 15થી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા પ્રાંત અધિકારીનો કલેક્ટર સમક્ષ રિપોર્ટ

મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

મનપા દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ, સદર બજાર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.54,800,…

View More મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ

મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિ

કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની…

View More મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિ

’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો

  લોકસભામાં વિપક્ષના નેતાઓ અને કોંગ્રેસના સાંસદો શાકભાજીના ભાવ જાણવા શાકમાર્કેટ પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે, તેમણે પોતાની શાકભાજી માર્કેટની…

View More ’40નું લસણ 400માં…’, રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, જુઓ વિડીયો

રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…

View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત

કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત

અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…

View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત

હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત

જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…

View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત

હવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ધો.11 સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.12 સાયન્સમાં ગમે તે ગ્રૂપ…

View More હવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશે

પાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇ

ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, ચાર ન્યાયાધીશ, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ ત્રીસ જેટલા ટટઈંઙને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે.…

View More પાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇ